ભારત દુનિયામાં એક એવો દેશ છે જ્યાં શારીરિક સંબંધ બાંધવા તે ખૂબ ખોટું ગણવામાં આવે છે અને જો કોઈ આ કરેતો તે કોઈને કંઇ નથી બોલતા બોલિવૂડમાં કંઈક વધારેજ ફ્રેક છે બોલિવૂડમાં કેટલાક એવા એક્ટ્રેસ છે કે જેમણે તેમની સેક્સ લાઈફ વિશે કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે.

શિલ્પા શેટ્ટી.

બોલીવુડની સૌથી પ્રખ્યાત અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક શો બિગ બરોઠેર ના કારણે ચર્ચામાં આવી છે તેમને આ શો માં ઘણી બધી વાતો જણાવી તે આશ્ચર્યજનક હતી જ્યારે તેમને વર્જિનીતિ વિશે પૂછવામાં આવ્યુ તો તેમને કોઈ જવાબ આપ્યો નહિ અને આ વાત તેમને હસીને ટાળી નાખી.

રણવીર સિંહ.

બોલિવૂડ ના અભિનેતા રણવીર સિંહે જણાવ્યુ કે તે સેક્સ પ્રત્યે ખૂબ જિજ્ઞાસુ હતા અને  તેઓ એ સમયમાં તેવો 12 વર્ષ ના હતા ત્યારે તેમને સેક્સ કરી લીધું હતું અને તે સમયે તેમને કોન્ડોમ લગાવીને સેક્સ કર્યું હતું

સની લિયૉન.

બોલિવૂડની ખૂબ જ હોટ અને બોલ્ડ એક્ટ્રેસ સની લિયોની છે અને સની લિયોને 11 વર્ષની ઉંમરે કોઈને કિસ કરી હતી અને પછી 16 વર્ષ ની ઉંમરમાં તેમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

એજલીના જોલી.

અમેરિકાની સૌથી હોટ અને સુંદર હોલીવુડ અભિનેત્રી તેણે મીડિયાને કહ્યું હતું કે તેમને 15 વર્ષની ઉંમરે સેક્સ કર્યું હતું.

Write A Comment