સંકટ મોચન માનવામાં આવેલા મહાબલી હનુમાનજીનો મગંળવાર કહેવામાં આવે છે.મગંળવારના દિવસે મહાબલી હનુમાનજીની પુજા અર્ચના કરવામાં આવે છે.અને ઘણા લોકો એવા છે જો આ દિવસે બજરંગ બલીના વ્રત પણ રાખે છે.બજરંગબલીની પુજા માટે મગંળવારનો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મન અને પવિત્ર દિલથી બજરંગ બલીની પુજા અર્ચના અને તેમની ઉપાસના કરે છે તો તેનાથી જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે.અને તેની બધી મનોકામના પુરી થાય છે.કળીયુગ મહાબલી હનુમાનજી ને અજર અમર દેવતા કહેવામાં આવે છે.તેમની કૃપાથી લોકોના મોટામાં મોટા સંકટ દુર થઇ જાય છે.
સંકટ મોચન મહાબલી હનુમાનજી તેમના ભક્તોની શ્રધ્ધાથી પ્રસન્ન થઈ જાય છે.અને તેમનો દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે.જો તમે ચાહો તો બજરંગ બલીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે અને તમારા જીવનના બધા કષ્ટોથી છુટકારો મળે તો આજ અમે હનુમાનજી ને પ્રસન્ન કરવાની વિષેશ ઉપાયો જણાવીએ છીએ.જો તમે આ ઉપાય કરો તો થોડાક જ સમયમાં તમારું ભાગ્ય બદલાઇ જશે.અને તમારરા જીવનની સમસ્યાનું નિવારણ થશે.
મગંળવારે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કરો ઉપાય.
ઉપરની બાધાઓથી પરેશાન વ્યક્તિને લીધે આ ઉપાય સારો સાબિત થશે.જેના લીધે મગંળવારે તો પછી શનિવારની સાંજે લાલ કપડામાં થોડું સિંદુર,તાંબાનો સિક્કો અને કાળા તલ નાખીને પોટલી બનાવી લો.હવે આ પોટલીને પ્રેત ગ્રસ્ત વ્યક્તિના ઉપર સાત વાર ફેરવો અને રેલવે લાઈન કે રસ્તાની બાજુમાં બીજી બાજુ સુધી ફેકો અને પાછળ જોયા વગર સીધા ઘરે જતા રહો.
જો તમે તમારા પરીવારની નકારાત્મતા દૂર કરવા માંગો છો તો મગંળવારના દિવસ તમે સવારના સમયે એક દોરામાં ચાર મરચું નીચે લગાવીને લીંબુ લગાવી દો અને તેના ઉપર ત્રણ મરચાં બીજા લગાવી દો.આટલું કર્યા પછી તેને પોતાના ઘર અથવા કારોબારના મુખ્ય દરવાજા ઉપર લટકાવી દો.આનાથી ઘર અને કારોબારની નકારાત્મકતા દુર થઇ જશે.
જો તમે ખરાબ નજરથી પ્રભાવને દુર કરવા માંગો છો એના લીધે મગંળવારના દિવસે કાળા તલ,જવનો લોટ અને તેલ મિલાવીને લોટ બાંધી દો.હવે આ લોટની એક રોટલી બનાવો તેના ઉપર તેલ અને ગોળ મુકીને જે વ્યક્તિને નજર લાગી છે તેના ઉપર સાત વાર ફેરવીને ભેંસને ખવડાવી દો.એનાથી ખરાબ નજરનો પ્રભાવ દુર થશે.જો તમે ચાહો તો મગંળવારને બદલે શનિવારે પણ કરી શકો છો તેથી ખરાબ નજર દુર થશે.
જો તમારી કોઈ અધૂરી ઇચ્છા રહી ગઈ છે અને તમેં તેને જલ્દીથી પુરી કરવા માંગો છો તો તમે મગંળવારના દિવસે કોઈ પણ રામ મંદિરમાં જાવ અને તમારા જમણા હાથના અંગુઠાથી હનુમાનજીના માથેથી સિંદુર લઈને સીતા માતાના ચરણોમાં લગાવી દો આનાથી તમારી મનોકામના પુરી થાય છે.