હંમેશાં થી જ લોકોમાં ચર્ચા થતી રહે છે કે સ્ત્રીઓમાં પુરુષો શું પસંદ આવે છે.આકર્ષક ફીગર પર પહેલાં ધ્યાન જાય છે કોઈ પણ પુરુષ નુ પરંતુ આ સંપૂર્ણ ખોટુ છે. માત્ર ફીગર નહીં બીજી ઘણી વસ્તુઓ છે જે પુરુષોને આકર્ષિત કરે છે. તેની જાણકારી કોઈ ને પણ નહીં હોય.
હોઠ.
ખુબસુરત હોઠ ની વાત કરયે તો પુરુષોને વધારે આકર્ષિત કરે છે. તમને કેટરિનાની એક્ટિંગ પંસદ આવે કે ના આવે પણ તેના હોઠની પ્રશંસા કર્યા વિના કોઈ નથી રહેતુ. માન્ચેસ્ટર યુનિવર્સિટીના એક સંશોધનથી એ બહાર આવ્યું છે કે મહિલાઓના ગુલાબી હોઠ પુરુષોને વધારે આકર્ષિત કરે છે.
આંખો.
નશીલી અને મોટી આંખો કોણે આકર્ષિત નથી કરતી.પુરુષોને મહિલાઓની નશીલી આંખો વધારે પંસદ આવે છે આથી મહિલાઓને મૃગનયની નામથી બોલાવવામાં આવે છે.મહિલાઓની આંખો થીજ ભલભલા પુરુષો તેમના પ્રતેય આકર્ષિત થાય છે એટલા માટેજ કેવાય છે.કે મહિલાઓના આખો માં નશો હોઈ છે.
મુસ્કાન.
પુરુષોને મહિલાઓની મુસ્કાન પણ ગમે છે.આ સંદર્ભમાં માધુરી અને મધુબાલાની હાસ્ય નોંધી શકાય છે.હસી એક એવી વસ્તુ છે સૌ કોઈ નું ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ મહિલાઓની હસી એ સૌથી વધુ પુરુષો ને આકર્ષિત કરે છે.લગભગ ૮૦ ટકા લોકો માત્ર ને માત્ર સ્ત્રી ની હસી પાર ફિદા થઇ જાય છે.
વાળ.
સુંદર લહેરાયેલા કાળા વાળ પુરુષોને પણ આકર્ષિત કરે છે.સ્ત્રી ના વાળ તેના પરફેક્ટ ઓક ને પૂરો કરે છે સ્ત્રી ના વાળ એ કોઈ પણ મર્દ ને તેની તરફ આકર્ષિત કરવા માટે કાફી છે સ્ત્રીને પાછળ થી જોઈએ તો સૌથી પેહલા મહિલાઓના વાળ પાર નજર પડે છે એટલા માટે વાળ કોઈ પણ પુરુષ ને આકર્ષિત કરવા માટે કાફી છે.