11 વર્ષીય આ છોકરી નું મગજ આઇસ્ટીન અને હોકિંગ થી પણ ઝડપી છે. 11 વર્ષ ની ભારતીય મૂળ ની વિદ્યાર્થીની કાશ્મીયા વાહી નું મગજ મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઈસ્ટીન અને સ્ટફિંન હોકિંગ થી પણ ઝડપી છે લંડન માં રહેનાર કાશ્મીયા એ અહીંયા થનાર મેનસા ટેસ્ટ માં 100 કરતા વધારે અંક પ્રાપ્ત કર્યા તેમનું આઈકયું લેવર 162 છે જ્યારે આઇસ્ટીન અને હોકિંગ નું લેવલ 160 હતું.
હકીકત માં કૈટેલ 3 બી સિનેમા આઇકયું તાપસ કરવા નું અતરાષ્ટ્રિય ટેસ્ટ છે તેમાં 150 પ્રશ્નો પૂછવા માં આવે છે આ ટેસ્ટ માં એડલ્ટ ને સૌથી વધારે 161 માર્ક્સ અને 18 વર્ષ થી ઓછી ઉમર ના બાળકો ને 162 અંક મળી શકે છે.
આ લેવલ ને પ્રાપ્ત કરવા વાળી મહિલા કાશ્મીયા સૌથી ઓછી ઉમર ના બાળક માં સમાવેશ થઈ ગયો છે કસમિયા ના પિતા વિકાસ અને માં પૂજા ત્યાં લંડન ના ડ્યુશ બેંક માં કામ કરે છે.
ટેસ્ટ નું રિજલ્ટ આવ્યા પછી મુંબઈ માં જન્મેલ વાહી એ કહ્યું આઈસટીન અને હોકિંગ ની કેટેગરી માં શામિલ થવું ઘણા ઉત્સાહ ની વાત છે. સૌથી ઓછી ઉમર ના બાળકો એટલે કે સાડા દસ વર્ષના બાળકો આ ટેસ્ટ આપી શકે છે.