સેક્સ વિશે તમે ખુબજ વધુ પડતું જાણતા હશે પણ આ 11 વાતો તમને નહી ખબર હોય એ માટે આ અગીયાર વાતો તમારે વાંચવી પડશે.

આ વાતો તમને ચોંકાવી દેશે

સેક્સને લઈને તમામ પ્રકારની વાતો અવાર-નવાર સામે આવતી રહે છે.જેમાં સેક્સના ફાયદા, સેક્સની રીત વગેરે વગેરે તમે વાંચ્યું હશે. પણ સેક્સ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને અજાણી વાતો નહી જાણી હોય. આગળ વાંચો સેક્સ સાથે જોડાયેલી કેટલીક ચોંકાવી દેનારી વાતો.

સેક્સ સાથે જોડાયેલી ચોંકાવી દેનારી વાતો

સામાન્ય રીતે કોઈ સ્ત્રીનું ઓર્ગેઝમ 20 સેકન્ડ્સ સુધી રહે છે.જ્યારે પુરુષોના ઓર્ગેઝમ કરતા તે 14 સેકન્ડ્સ વધુ છે. લિંગને ઉત્તજિત થવા માટે માત્ર 2 ચમચી લોહીની જ જરુર હોય છે. સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ દરમિયાન જેનિટલ અને બ્રેસ્ટની સાથે નાકની અંદરનો ભાગ પણ ફૂલે છે.

સેક્સ સાથે જોડાયેલી ચોંકાવી દેનારી વાતો

એક સામાન્ય પુરુષ પોતાના જીવનકાળ દરમિયાન 17 લીટર વીર્ય કાઢે છે, જેમાં લગભગ 500 અબજ શુક્રાણું હોય છે. મનુષ્ય સિવાય બોનોબોસ (એક પ્રકારના ચિમ્પાન્ઝી) અને ડોલફિન્સ જ માત્ર એવા જાનવર છે જે માત્ર પ્રજનન માટે જ નહીં મજા માટે પણ સેક્સ કરે છે.

જ્યારે કોઈ પુરુષ સ્ખલન કરે છે તો શરુઆતના વીર્યની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. ઘણાં રિસર્ચમાં સામે આવ્યું છે કે સેક્સ દરમિયાન જેટલા પુરુષોનું મોત થયું છે તેમાંથી 85 ટકા પોતાની પત્નીને દગો આપી રહ્યા હતા.

ઓર્ગેઝમ દરમિયાન પુરુષ અને મહિલા બન્નેના હાર્ટ રેટ સરેરાશ 140 બીટ્સ પ્રતિ મિનિટ હોય છે. એક મરઘીના ઈંડામાં ફીમેલનું એટલા અંડકોષ સામાઈ શકે છે જેનાથી હાલની દુનિયાની વસ્તીને ફરીથી પોપ્યુલેટ કરી શકાય.

એસ્પિરિનની એક કેપ્સુલમાં એટલા શુક્રાણુ સમાઈ શકે છે જેનાથી દુનિયાના હાલની વસ્તીને ફરીથી પોપ્યુલેટ કરી શકાય છે. સેક્સ કરવાના મામલે ગ્રીસના કપલ સૌથી આગળ છે. તેઓ વર્ષમાં 138 વખત સેક્સ કરે છે. આ મામલે જાપાની કપલ્સ સૌથી પાછળ છે. તેઓ વર્ષમાં માત્ર 45 વખત સેક્સ કરે છે.

Write A Comment