રાખી પોતાની અદાઓ ના જાદુ સોશિયલ મીડિયા માં વેખેરતી જ રહે છે ત્યારે રાખીને લઈને ઘણી ચર્ચાઓ પણ થાય છે.હાલમાંજ રાખી ની વધુ એક બાબત સામે આવી છે તે મુજબ જાણવા મળ્યું છે કે રાખીએ તેના પેહલાં પતિ વિશે ખુલાસો કર્યો છે.બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત તેના દરેક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ટોક ઓફ ધ ટાઉન બની જાય છે.
હાલનાં દિવસોમાં રાખી બિગબોસ 13ના કંટેસ્ટન્ટ અને સલમાન ખાનને લઈને ઘણા વીડિયો શેર કરી રહી છે.ત્યારે હાલમાં તેણે વધુ એક વીડિયો શેર કર્યો છે.જેમાં બિગ બોસને તેનો પહેલો પતિ ગણાવ્યો છે.રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.ત્યારે તેના ચર્ચા પણ ચારે બાજુ થઈ રહ્યા છે.રાખી અગાવ પણ પોતાની બાબતો ને લીધે ચર્ચામાં આવી હતી.ત્યારે આવખતે પણ તે કારણો સર ચર્ચા માં આવી છે.
રાખી કોઈ ના કોઈ ટોપિક ના કારણે સોશિયલ મીડિયા માં છવાઈ જતી હોય છે.ઘણી વખતે તેના કપડાં અને તેનો નવો અંદાજ ચર્ચાનો વિષય બની જાય છે.વીડિયોમાં તમે રાખીને બોલતા સાંભળી શકો છોકે દોસ્તો મારા લગ્ન થઈ ગયા છે તેમ છતાં લોકો મારો પીછો છોડતા નથી.દોસ્તો મને એવું લાગે છેકે તમારે બધાએ બિગ બોસ જોવું જોઈએ દોસ્તો જુઓ તમારી રાખી સાવંતનાં નામનાં કેવાં ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે.રાખી આગળ કહે છે.બિગ બોસ તમે તો મને સૌથી વધારે ચાહો છો.ત્યારે આ કારણ એ રાખી હાલમાં ચર્ચામાં છે રાખી તેના બોલ્ડ લૂક ને લીધે પણ ઘણી ચર્ચા માં રહેતી હોય છે.ત્યારે વાત હસે પાછી ત્યાંજ અટકે છે કે હાલમાં રાખીનો પતિ કોણ છે.
જોકે રાખી કોઈ રિતેશ ને પોતાનો પતિ ગણાવે છે પરંતુ હાજી સુધી રિતેશ સાથે રાખીના કોઈ પિક બહાર આવ્યા નથી તેથી આવાત સત્ય છે કે નહીં તે કહી શકાય નહીં.વાસ્તવમાં થોડા દિવસો પહેલાં બીબી ટ્રાંસપોર્ટ ટાસ્ક દરમ્યાન શહેનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લા અને અસીમ સાથે લડતી દેખાઈ હતી.શોમાં શહેનાઝ અચાનક સિદ્ધાર્થની ટીમને છોડીને પારસની ટીમમાં જતા અને તેણે પોતાના દોસ્તો સાથે લડાઈ કરતાં શેફાલી ઝરીવાલાએ શહેનાઝને પંજાબની રાખી સાવંત કહી હતી.
ત્યારથી રાખી સાવંત સતત બિગ બોસ કન્ટેસ્ટન્ટ, બિગ બોસ અને શોનાં હોસ્ટ સલમાન સામે નારાજગી વ્યક્ત કરીને ન્યાયની માંગ કરી રહી છે.રાખી ને પેહલાથીજ આક્રમક સ્વભાવ માટે જાણીની માનવા માં આવે છે રાખી ઘણાં શો માં પણ ખુબજ આક્રમક દેખાઈ છે.રજત શર્મા ના આપકી અદાલત માં પણ આજથી વર્ષો પહેલા રાખી ખુબજ આક્રમક દેખાઈ હતી.