તમે જાણો છો કે હાલમાં લોકો શારીરિક સંબંધ બનાવવા માટે પોતાના સંબંધીઓનો ભોગ લે છે.હાલમાં એક રાજકોટનો કિસ્સો બહાર આવ્યો હતો જેમાં પોતાનો સગો બાપ પોતાની દીકરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનામાં તમને જણાવીશું કે એક પરણિત મહિલા સાથે પાડોશી યુવકે શારીરિક બાંધવું પડ્યું મોંઘુ.ચાલો તમને આ લેખમાં વિસ્તુત જણાવીએ.
આ ઘટના સુરતની છે જેમાં એક નવપરણિત મહિલા છે જેનું નામ સોનલ (નામ બદલેલ) છે અને તેના પતિનું નામ રોહિત(નામ બદલેલ) તેમના હાલમાં લગ્ન થયા હતા તેનો પતિ રોહિત એક કંપનીમાં કામ કરે છે અને તેની પત્ની સોનલ ઘરકામમાં મદદ કરે છે.તેમના ઘરની સામે એક નવ યુવક રહે છે જેનું નામ ચિરાગ(નામ બદલેલ) છે.જે આ પરણિત સોનલ ઉપર ખરાબ નજર નાખતો હતો અને ધીરે ધીરે સોનલ પણ ચિરાગના પ્રેમમાં પડી ગઈ હતી.
આવી રીતે તે વારંવાર કરવા લાગ્યો પરંતુ એક દિવસ તેના પતિને આ વાતની જાણ થતાં.સુરતના બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે મોડી સાંજે ચિરાગની હત્યા કરી દેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે.આ ચિરાગના રોહિતની પત્નિ સાથે સેક્સ સંબંધ હતા.તેના કારણે સોનલના પતિ સહિત ત્રણ શખ્સે ભેગા મળીને બેટ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે ઘટના બની હતી ત્યાં પોલીસ પોંહચીને કેસ હાથમાં લીધો હતો.
પોલીસે આ મામલની વધુ માહિતી પ્રાપ્ત કરીને જણાવ્યું હતું કે સુરતમાં રહેતા રોહિતભાઈની પત્ની સોનલની સાથે તેમના પાડોશી યુવક ચિરાગભાઈ નામના 30 વર્ષીય યુવક સાથે શારિરીક સબંધ બંધાયા હતા.આ બંને વચ્ચે છેલ્લાં બે વર્ષથી શારીરિક સંબંધો હતા ને બંને ખાનગીમાં પોતાની હવસ સંતોષતાં હતાં.જ્યારે તેનો પતિ રોહિત ઘરે હોય ત્યારે ચિરાગ કોઈ જોઈ ન જાય તેવી રીતે ઘરમાં ઘૂસીને સોનલ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
ચિરાગ આવું વાંરવાર કરવા શારીરિક સબંધ બાંધવા લાગ્યો અને એક દિવસ તેના પતિને આ વાતની જાણ થતાં તેને ચિરાગને જાનથી મારવાની ધમકી પણ આપી હતી જેથી આ બાબતને લઈને તેમને અવાર-નવાર ઝઘડા પણ થયા હતા.પરંતુ હવસની ભૂખી સોનલ ચિરાગ સાથે ખાનગીમાં મળતા હતા અને પોતાની હવસની ભૂખ સંતોષવા શારીરિક સંબંધ બાંધતા હતા.જ્યારે પણ રોહિત ઘરે ન હોય ત્યારે ચિરાગ સોનલના ઘરે જઈને બંને શારીરિક સંબંધ બાંધતા હતા.
આવી રીતે તે વાંરવાર મળતા લોકો ચિરાગ અને સોનલની વાતો કરવા લાગ્યા આ વાતો સાંભળીને રોહિતે ચિરાગને જાનથી મારવાનું નક્કી કર્યું હતું.એક દિવસ મોડી રાત્રે ચિરાગ બહાર ફરતો હતો ત્યારે રોહિતના નાના ભાઈએ ચિરાગ સાથે બોલાચાલી થઈ હતી અને સામે ચિરાગ પણ બોલતો હતો જે દરમિયાન રોહિતના નાના ભાઈએ પણ ચિરાગને મારવાની ધમકી આપી હતી.
પોલીસે વધુ જણાવતાં કહ્યુ કે આ બંને વચ્ચેની બોલાચાલીમાં ઝગડો વધી ગયો અને રોહિતના નાના ભાઈએ સોનલ સાથેના શારીરિક સંબંધ બંધ કરવાનું કહેતા આ મામલો વધુ ઉશ્કેરાયો હતો અને આ વાત ની જાણ રોહિત અને તેના મોટા ભાઈને થઈ તો બંને ડંડા લઈને ત્યાં આવ્યા હતા અને ને ઢોર માર મારતા ચિરાગનું ઘટના સ્થળે જ મુત્યુ થયું હતું.
આ ઘટના પછી ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસે આ ત્રણેય શખ્સોની બે જ દિવસમાં ધરપકડ કરીને સજા ફટકારવામાં આવી હતી.