રાતો રાત સ્ટાર બનનાર રાનું મંડલ ના પેહલાં ઘણાં વખાણ થયાં પરંતુ હાલમાંજ થોડા દીવસો પેહલાં પોતાના ફેન્સ સાથે અફદ્ર વ્યાવહાર ના કારણે રાનું મંડલ ખુબજ ટ્રોલ થઈ છે. રાનૂ મંડલ તેની ગાયકીથી ઈન્ટરનેટ પર રાતો રાત સ્ટાર બની ગઈ છે. ત્યાર બાદ એક રિયાલિટી શોમાં મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાનું ધ્યાન આકર્ષિત થયું.

આ પછી હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ હેપ્પી હાર્ડી અને હીરમાં ઘણાં ગીતો ગાયાં. પરંતુ હાલમાં તે સમાચારમાં એક અન્ય કારણથી છે અને તેનું કારણ અવાજ નહીં પરંતુ તેનો મેકઓવર છે. જે ઇન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ છે. ત્યારે હવે ઘણાં લોકો રાનું ના ખરાબ વ્યાવહાર ને લઈને પણ તેનો ઘણો મજાક ઉડાવી છે. લોકોએ રાનું મંડલ ને જેટલી પ્રસિદ્ધ બનાવી હતી તેટલીજ આજે તેને વાગોવી પણ છે.

રાનું મંડલ આજે જેટલી વધુ પ્રખ્યાત છે તેટલીજ વધુ વાગોવાઇ ગઈ છે. હાલમાં રાનું નો એક ફોટો ખુબજ વાઇરલ ટાહ્ય રહ્યો છે અને લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. તાજેતરમાં તે એક ઇવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેણે લહેંગો પહેરીને રેમ્પવોક પણ કર્યુ હતું. આ ઇવેન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર આવી હતી અને તેના મેક-અપ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. રાનું મંડલ ના મેકઅપ ને લઈને હાલમાં તે ખુબજ ટ્રોલ થઈ રહી છે.

ઘણાં લોકોએ રાનું ના મેકઅપ નો મજાક ઉડાડતા ના કહેવાનું પણ કહ્યું છે.લોકોએ તેના મેક-અપ માટે તેને ટ્રોલ કર્યા અને વિવિધ પ્રકારનાં મીમ્સ બનાવવાનું શરૂ થયું. તે જ સમયે કેટલાક લોકો તેમના બચાવમાં પણ આવ્યા છે. લોકો કહે છે કે કેમ રાનૂને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ મેક અપ તેને જાતે નથી કર્યો. રાનું તેના મેકઅપ ને લાઈન ખુબજ ઘણાં લોકો તો એવું પણ કહેતાં હતાં કે કચરાની જગ્યા કચરા પેટીમાં જ હોય છે.

Write A Comment