HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home સમાચાર

રૂમ માં જતા ની સાથે બારણું બંધ કરી અંધારા નો ફાયદો ઉઠાવી બાથ માં ભીડી પછી…

Team GujjuClub by Team GujjuClub
November 12, 2019
in સમાચાર
396 4
0
550
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

આ કહાની જીજા અને સાડી ની છે અહીં સાડી પોતાનીજ બેન ના પતિ સાથે તમામ હદો પાર કરી દે છે.આવો જાણીએ શું થાય છે આ સ્ટોરી માં અહીં જીજુ ઘરે જાય છે અને ત્યારે તેની સાડી દરવાજો ખોલે છે.ત્યારબાદ જે થાય છે તે ખુબજ નવાઈ લાગે તેવું છે આવો જાણી લઈએ.વેલકમ જીજુ આમ બોલતાની સાથે જ ખુશીએ મારા હાથમાંથી અટેચી લઇ લીધી. તેના હાથનો સ્પર્શ મારા સમગ્ર શરીરને રોમાંચિત કરી ગયો.તે રેખાનો હાથ પકડી લગભગ તેને ખેંચીને અંદર લઇ ગઇ.અંદર જતી ખુશીની લહેરાતી જુલ્ફોમાં મારું મન અટવાઇ ગયું.આ ખુશીએ તો મહિનાઓથી મારી રાતની ઊંઘ અને દિવસનું ચેન હરી લીધા હતાં.રેખા સાથે લગ્ન નક્કી થઇ ગયાં પછી જ્યારે સગાઇ સમયે પહેલીવાર મેં તેની નાની બહેન ખુશીને જોઇ ત્યારે હું તેના રૃપ સૌંદર્યનો દીવાનો બની ગયો.એક બાજુ સાડી અને એક બાજુ જીજા બંને એક બીજા પર ફિદા થવા લાગ્યા હતાં.

સાડી ની સાફ હરકતો પર જીજા અને જીજાની સાફ હરકતો પર સાડી રીએક્ટ કરતી હતી.મેં તો રેખાને બદલે ખુશી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરી લીધું. મેં મમ્મીને મારા મનની વાત કરી તો તે બાઘી જ થઇ ગઇ.તે મને સમજાવતાં બોલી આ તું શું કહે છે.આમ કરવું તે ખરેખર દગો જ કહેવાય. કેવી દગાબાજી મમ્મી એ લોકોએ પણ શું આપણી સાથે દગાબાજી નથી કરી.પોતાની સુંદર દીકરીને સંબંધીને ઘેર મોકલી આપી અને સાધારણ દેખાવવાળી મોટી દીકરીને બતાવી આપણને ફસાવી દીધા.મેં મોટા અવાજે દલીલ કરી.જીજાને મનોમન જ તેની સાડી સાથે લવ થઈ ગયો હતો.તે તેની સાડી નજ સપના જોતો હતો.

જીજાને તેની સાડી સાથે લગ્ન કરવા હતાં તેને તેની હાલની પત્ની પ્રત્યે કોઈ લગાવ ન હતો.બેટા આને દગો ન કહેવાય.આ તો માબાપની સમજદારી કહેવાય.ક્યારેક નાની બહેન મોટી બહેન કરતા વધુ દેખાવડી હોય ત્યારે છોકરાવાળા નાનીને પસંદ કરી લે છે.રેખા શું ઓછી સુંદર છે.નાક નકશો પણ સારો છે.મમ્મી સમજાવતાં બોલી.પરંતુ મારા પર તો ખુશીની સુંદરતા તથા યુવાનીનો જાદુ છવાયેલો હતો.એટલે હું દલીલ કરતાં બોલ્યો પ્લીઝ મમ્મી બસ એક વાર તું એ લોકો સાથે વાત તો કરી જો કદાચ તેઓ માની પણ જાય.

મમ્મી કશો જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલી ગઇ.મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે રેખાનાં મમ્મી-પપ્પા આ વાત માની જશે.તેઓ આટલો સારો એન્જિનિયર છોકરો હાથમાંથી જવા નહીં જ દે.હું સતત ખુશીના જ વિચારો કરવા લાગ્યો અને ઊંચે આકાશમાં ઊડવા લાગ્યો.એટલામાં પપ્પા આવ્યા અને મને તાડૂકીને બોલ્યા તું આવું વિચારી પણ કેવી રીતે શકે છે કે અમે આવી નકામી વાત તેમને કરીશું.જે છોકરી તને પતિના રૃપમાં મનથી માની ચૂકી છે.તું એની દુનિયા ઉજાડવા માગે છે.કંઈક ને કંઈક તો પણ સાડીના વિચારો જીજાના માનમાંથી ઉતાડવા માંગતા ન હતાં. જીજા સાડી ની સાથે પોતાનીન લવ લાઈફ મનાવવા ના મૂળમાંજ હતાં.

આ બાજુ જીજા આવા મૂળ માં હતાં તો પેલી બાજુ સાડી પણ કાંઈ બોલે તેવી ના હતી.તેને પણ આવું બધું વધારે પસંદ હતું.સગાસંબંધી અને ઓળખીતા પાળખીતાની હાજરીમાં તેની ઇજ્જતનાં લીરેલીરા ઉડાડવા માગે છે.જો તું તારી મનમાની કરીશ તો મારો અને તારો સંબંધ કાયમ માટે ખતમ થઇ જશે.પપ્પાની ધમકી આગળ મારે નમતું જોખવું પડયું. હું તેમનું દિલ દુભાવવા માગતો નહોતો એટલા માટે હું રેખા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો.સગાઇ પછીથી જ ખુશી મારા મનમગજ પર છવાઇ રહી.

તેની સુંદરતામાં કોણે જાણે એવું તે શું હતું કે હું ઇચ્છવા છતાં તેને ભૂલી શકતો નહોતો.લગ્ન સમયે પણ મારી નજર માત્ર એના પર ટકી રહેલી હતી.તેના જરાક અમથા સ્પર્શથી મારા શરીરમાં ઝણઝણાટી પસાર થઇ જતી હતી.મારા બૂટ ચોરી લીધા પછી ખુશી ખડખડાટ હસતાં બોલી જીજૂ લાવો મારો લાગો.ચાલ તને મારું દિલ જીવન બધું જ લાગામાં આપી દીધું મારા મનમાં છુપાયેલી ઇચ્છાને મેં મજાકમાં તેની સામે રજૂ કરી દીધી.તે આંખો પટપટાવી બોલી ખરેખર જીજૂ યૂ આર ગ્રેટ.બધું જ મને આપી દેશો તો રેખાદીદીને શું આપશો.સાડી જીજા નાં દિલમાં હવે ઘર કરી ગઈ હતી.તે હવે જીજાના દિલમાંથી ઉતાડવા માંગતી ન હતી.

જીજા સાડી પાછળ એટલા હદ સુધી પાગલ થઈ જાય છે કે તેઓ ક્યારે કોની વચ્ચે શું બોલે છે તેની જરા પણ જાણ તેને રહેતી નથી.વિદાય સમયે ખુશીને રડતી જોઇને મારું મન પણ ભારે થઇ ગયું હતું.તે ડૂસકાં ભરતાં મને કહેવા લાગી પ્લીઝ જીજૂ અમારી રેખાદીદીને હંમેશા ખુશ રાખજો.એ ખૂબ જ ભલીભોળી અને નિર્દોષ છે.તેને પ્રેમથી બધું સમજાવજો.આમ તો ખુશી રેખા કરતા માત્ર બે જ વર્ષ નાની હતી.બંને બહેનો કરતાં સાહેલીઓ વધુ હતી અમારા લગ્નના માત્ર પાંચ દિવસ પછી જ રેખાના ભાઇ ઋષિના લગ્ન નક્કી થયા હતાં.

ઋષિનાં લગ્નમાં જવા માટે હું ખૂબ જ ઉત્સુક હતો.કારણ કે ખુશીને મળવાનો મને મોકો મળી રહ્યો હતો.ખુશીનો સંગાથ વધુ મળે એ લાલચમાં મેં ઓફિસમાંથી પાંચ દિવસની રજા પણ લઇ લીધી હતી.ઋષિના લગ્ન દરમિયાન કોઇને કોઇ બહાને હું ખુશીની નજીક પહોંચવાનો પ્રયાસ કરતો.ક્યારેક પ્રેમભરી નજરે તેને જોતો તો ક્યારેક આંખ મારીને જરા હસી લેતો.જીજુ હવે સાડી પ્રત્યે રોમેન્ટિક અંદાજ માં આવી જાય છે.તે રોમાન્ટિક અંદાજે જ તેની સાથે વાત કરતો અને તેની સાથે તેનો પતિ હોય તેમ વર્ત તો.

જીજાને હવે બધે માત્ર તેની સાડીજ દેખાતી હતી.સવાર સાંજ તેને બસ તેની સાડીજ દેખાતી હતી.હું જ્યારે જ્યારે આવું કરતો હતો ત્યારે મનમાં જરા ડર રહેતો કે ક્યાંક ખુશી સૌની સામે મારી આબરૃના ધજાગડા નહીં ઊડાડે ને.પરંતુ તેને મૂંગી જોઇ મારું સાહસ ઓર વધી ગયું.તેની ચુપકીદીનો લાભ મેં ઋષિની જાન વખતે લીધો. મોકો મળતાં જ મેં તેને એકાંતમાં જઇને પૂછ્યું ખુશી સાચેસાચું કહે કે જે હું અનુભવી રહ્યો છું તું પણ એવો અનુભવ કરી રહી છે ને તે શરમથી નજર ઝુકાવતાં બોલી જીજૂ હું તમને જીજૂ નહીં વિકી કહે વિકી મેં ઉતાવળે કહ્યું. વિકી કાલે રાત્રે ઉપરવાળા રૃમમાં મને મળજો.હું તમારી વાટ જોઇશ.ખરેખર ખુશીના આમંત્રણથી હું નાચી ઉઠયો પરંતુ શંકા થતાં બોલ્યો ખુશી જો કોઇ જોઇ જશે તો તે ખૂબ સહજ થઇને બોલી રાત્રે બરાબર બાર વાગે તમે આવી જજો.ત્યાં સુધીમાં બધા સૂઇ જાય છે. રૃમની લાઇટ બંધ રાખજો અને આપણે વાત પણ નહીં કરીએ.જીજાને ને મનગમતું મળી ગયું હતું.સાડી ના આમંત્રણ ને હવે તે નકારે તો તે મૂર્ખ ગણાય.

એક બાજુ જીજા સાડી ને ઈમ્પ્રેસ કરવા માંગતો હતો.તો આબાજુ સાડીએજ તેને સામેથી આમંત્રણ આપી દીધું.ક્યાંક આપણી વાત કોઇ સાંભળી જાય તો તો આપણી પોલ ખૂલી જશે.તેની વાત સાંભળી મને રાહત થઇ ગઇ.તેની તરફ બરાબર તાકતા વિચારવા લાગ્યો આ છોકરી તો રેખા કરતાં વધુ સુંદર હોવાની સાથે સાથે હોશિયાર પણ છે.કેટલી જલદીથી મારા મનની વાત જાણી ગઇ અને પોતાના તરફથી મંજૂરી પણ સહજતાથી આપી દીધી.પત્ની સાથે સુંદર સાળીને મેળવવાના વિચારમાં હું મારી જાતને ભાગ્યશાળી માનવા લાગ્યો.હલ્લો, ક્યાં ખોવાઇ ગયા તમેખુશીએ આવું કહ્યું તો હું એકદમ સભાન થઇ ગયો.તો કાલે રાત્રે પાકું નેમેં સાવચેતીથી પૂછ્યું.પોતાની વાત પર ભાર મૂકતાં તે બોલી સો ટકા પાકું પછી જરા વિચાર કરી કહેવા લાગી અરે હા વિકી તમે મારા માટે કોઇ ગિફ્ટ લાવશો નેજીજુ મેં આનંદમાં ઉછળતાં કહ્યું બોલ શું ગિફ્ટ લાવું તારા માટે એ સહેજ વિચાર કરી કહેવા લાગી.ચાલો એક સરસ મજાનો નેકલેસ લઇ આવજો આમ કહી તે અદાથી લટકા ઝટકા મારતી ત્યાંથી જતી રહી.પોતાનાં હિત માટે જીજા કાઈ પણ આપવા તૈયાર હતો જીજા સાડી માટે તેને મનગમતી તમામ વસ્તુ લાવવા તૈયાર હતો.

સાડી પાછળ જીજી એટલા હદે પાગલ હતો કે તેને બીજું કાંઈ તો જાણે દેખાતુજ ના હતું.ખુશીની મંજૂરી તથા મળવાના આમંત્રણથી મારો અહીં આવવાનો અર્થ સરી ગયો હતો.બીજા દિવસે બજારમાં જઇ હું સરસ મજાનો નેકલેસ ખરીદી લાવ્યો અને બેચેનીપૂર્વક રાત્રી પડે તેની રાહ જોવા લાગ્યો. રાત્રે બાર વાગતાં જ મારા હૃદયના ધબકારા વધી ગયા. હું ચોરની જેમ દબાયેલા પગલે ઉપરના રૃમ તરફ આગળ વધવા લાગ્યો.હું જેવો નજીક પહોંચ્યો તો ઝાંઝરનો રણકાર અને બંગડીનો ખણખણાટ મને સંભળાયો.આનો અર્થ એ જ હતો કે ખુશી તેના વાયદા મુજબ રૃમમાં આવી ગઇ હતી.રૂમમાં દાખલ થતાં જ ચંપાચમેલીનાં ફૂલોની સુગંધથી મારું તનમન મહેકી ઉઠયું.કદાચ ખુશીએ વેણી નાખી હશે.રૂમમાં ઘૂસતાની સાથે જ તેણે તરત અંદરથી બારણું બંધ કરી દીધું.અંધારાનો લાભ ઊઠાવી મેં તેને જોરથી બાથમાં ભીંસી લઇ એક તસતસતું ચુંબન આપી દીધું.પછી તેને પલંગ પર લઇ આવ્યો.અંધારામાં જ મેં તેના ગળામાં નેકલેસ પહેરાવી દીધો અને ધીરેથી બોલ્યો કાલે જોઇને કહેજે કેવો લાગ્યો નેકલેસ પહેર્યા પછી કદાચ તે ખૂબ જ ખુશ થઇ ગઇ, એટલે તેણે મને કસીને બાથમાં લીધો.તેની આ હરકતથી હું મારી જાતને રોકી ન શક્યો.તેણે પણ કશો વિરોધ ન કર્યો.સાડી પણ જીજા ન કોઈ કામ કરતા રોક્યો નહીં.સાડી ને પણ હવે મજા આવવા લાગી હતી.

જીજા ને તો મજા આવતિજ હતી પરંતુ આ બાજુ સાડી પણ પોતાનું ભાન ભૂલી ગય હતી.તે પણ મારા જેટલી જ ખુશ હતી એવું મેં અનુભવ્યું. કોઇ અમારી વાત સાંભળી ન લે એટલે અમે મૂંગા જ રહ્યાં.બસ હું આવેગમાં આવી ‘આઇ લવ યૂ’ ‘આઇ લવ યૂ કહેતો હતો.એ પછી કોણ જાણે ક્યારે અમને બંનેને ઊંઘ ઘેરી વળી અને અમે સૂઇ ગયાં.સવારે રૃમમાં અજવાળું થતાં જ હું ચમકીને જાગી ગયો અને તેને જગાડતા બોલ્યો ઉઠ જલદી સવાર થઇ ગઇ છે.તેણે આળસ મરડી જેવું પડખું ફેરવ્યું કે મારા મોંમાંથી શબ્દો સરી પડયા તું ખુશીની જગાએ રેખાને જોઇ હું તો આશ્ચર્યચકિત થઇ ગયો.રેખા હસીને બોલી સાચે જ તમને દાદ દેવી જોઇએ.

કેટલી હોશિયારી સાથે તમે આટલી ભીડભાડમાં પણ મળવાની યોજના કરી કાઢી.લાગે છે કે તમારે ખુશી સાથે સારું બને છે.એટલે જ તેને આખો પ્લાન સમજાવી દીધો હતો.હું તેની વાત સાંભળી બાઘાની જેમ તેને જોતો રહી ગયો.પછી રેખા મારો હાથ પ્રેમપૂર્વક પકડતાં બોલી.ગમે તે હોય વિકી પણ આ રીતે અંધારામાં કશું પણ બોલ્યા વિના મળવામાં કેટલી મજા આવે છે એનો મેં પહેલીવાર અનુભવ કર્યો.પછી રાત્રે પહેરાવેલા નેકલેસની પ્રશંસા કરતાં બોલી ખરેખર તમે મને ખૂબ જ સુંદર ભેટ આપી છે.જીજા વિચાર માં પડી ગયો કે રાત્રે કોણ હતું.જીજાની તો જાણે સુન્ન મારી ગઈ હોય.તેમ તેની બોલતીજ બંધ થઈ ગઈ હતી.

જીજાને હાજી પણ સમજ ના પાડી હતી કે રાત્રે તેને તેની સાડી મડી હતી કે પછી તેની પત્ની તે વાત ને લઈને તે હજુ પણ વિચાર માં હતો.ચાય ગરમ ચાય નો અવાજ સાંભળી તે ખડખડાટ હસી પડતાં બોલી લો આવી ગઇ તોફાની છોકરી. આખો દિવસ તોફાન મસ્તી કરે છે.પોતાના નામ મુજબ બીજાને આનંદ આપતી ફરે છે.હાથમાં ચાની ટ્રે સાથે ઉલ્લાસથી ઉછળતી ખુશી બોલી, ગુડમોર્નિંગ જીજૂ, તમારી આંખો પરથી લાગે છે કે તમે રાતભર સૂતા નથી.

ચાલ ભાગ, બદમાશ ક્યાંની રેખા જુઠ્ઠો ગુસ્સો કરતાં બોલી.રેખાના ગળામાં નેકલેસ જોઇને ખુશી જરા મલકાતા બોલી ઓહ આ નેકલેસ તો ખરેખર સુંદર છે.કોણે આપ્યો.લાગે છે કે આપવાવાળો ખૂબ જ આશિક અને રંગીન મિજાજનો હશે.ખુશીની વાત સાંભળી રેખા ખુલ્લા મને હસી પડી, પરંતુ હું શરમાવાના કારણે ખુશી સાથે નજર ન મેળવી શક્યો.ખુશી મારી પાસે આવી ખૂબ જ ધીમેથી બોલી, કહો, જીજૂ કેવી મજા પડી.પછી જતાં જતાં ફરી બોલી, દીદી અને જીજૂ પ્લીઝ જરા જલદી નીચે આવજો.પપ્પા તમને બંનેને સરપ્રાઇઝ આપવા ઇચ્છે છે.જીજાની તો જાણે ઈચ્છા જ મારી ગઈ હતી.તે ને હવે કાઈ ગમતું ના હોય તેમ તે કોઈ પણ વાત પર રીએક્ટ ના કરતો.

સાડી ના ગમમાં જાણે જીજુ હવે બીજી દુનિયામાં ખોવાઈ ગયાં છે તે હવે શું કરશે શું કરી રહ્યાં છે તેનો તેને કોઈ અંદાજો નથી.હું અને રેખા તરત નીચે ગયાં.પપ્પા બોલ્યા આવો વિકાસકુમાર એક સારા સમાચાર છે.કાલે ઋષિની જાનમાં એક દેખાવડા અને સ્માર્ટ ડોક્ટરે આપણી ખુશીને પસંદ કરી છે.તેના પપ્પાનો હમણાં જ ફોન હતો.તેમણે તેમના પુત્ર માટે ખુશીનું માગું મોકલ્યું છે.મેં તો તરત હા કહી દીધી છે.તે લોકો સાંજે સહકુટુંબ આપણે ઘરે આવવાના છે.

બસ ઝટપટ લગ્ન લઇ લેવા માગે છે એટલે તમારે થોડા વધારે દિવસ અહીં રોકાવું પડશે.પરંતુ પપ્પા અમે લોકો તો આજે જ જઇ રહ્યા છીએ.હું આમ બોલ્યો.ખુશીએ તરત પોતાના હાથમાં મારો હાથ લેતાં કહ્યું.પ્લીઝ જીજૂ રોકાઇ જાવ ને શું તમારી પ્રિય સાળીની ખાતર પણ આટલું નહીં કરો.ખુશી સાથે નજર મેળવ્યા વિના મેં રોકવા માટે હા કહી દીધી.મેં મનમાં નિર્ણય કરી લીધો કે તક મળતાં જ હું ખુશીને ‘સોરી’ કહી દઇશ.જીજાને હવે પોતાના કર્યા પર અફસોસ થવા લાગ્યો હતો તેનું કહેવું હતું કે મારે હવે આવુ ના કરવું જોઈએ ત્યારે પરંતુ હવે કેહવાઈ છે ને કે અબ પછતાયે હોત કયા જબ ચીડિયા ચૂક ગઈ ખેત હવે જીજા સાડી ની આંખ માં આંખ મિલાવી શકે તેમ નથી.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In