ગુજરાત માં દિવસે ને દિવસે છેડતી બળજબરી ના કિસ્સા માં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકાર પાસે આ મુદ્દે કોઈ પણ જવાબ નથી. રાજ્ય ની છોકરીઓ હવે બહાર પણ અને ઘરમાં પણ હવસ નો શિકાર બની જાય છે. આજે પણ એક એવોજ કિસ્સો સામે આવ્યો છે. આંબાવાડી કાલીપુલની કિશોરીને કુંવારી માતા બનાવનારા સગા ફૂઆને પોક્સો એક્ટ અન્વયે અત્રેની અદાલતે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
આરોપી ગુલામ યુસુફ ઉર્ફે ગોરૂમીયાએ પરિવારના સભ્યોની ગેરહાજરી સમયે તરુણીને ઘરમાં સફાઇકામ માટે બોલાવી એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ ફેબ્રુઆરી 2016માં સ્મીમેર હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે આવાત ખુબજ ચર્ચામાં આવી ગઈ છે પોતાનોજ સાગો કૂવો દીકરી સમાન કન્યા સાથે એવું કૃત્ય કરી બેસે છે જેનું તેને ભાન પણ રહેતું નથી.
એકલતાનો લાભ લઈ ને દીકરી સમાન કન્યા નું શોષણ કરનાર આ નરાધમ ને સેજ વાર પણ દીકરી વિશે વિચાર ના આવ્યો. કેટલાક સમય સુધી તો આવાત ની કોઈ ને જાણ પણ ના હતી. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીને નવેમ્બર 2015માં અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તબીબી તપાસ દરમિયાન તેણીને આઠ માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું.
પરિવારે તરુણીની પૂછ પરછ કરતા હકીકત જાણી તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. પરિવારના સભ્ય એવા સગા ફૂઆ ગુલામ યુસુફ ઉર્ફે ગોરૂમીયાએ જ દિકરી સમાન ભાણેજને ગર્ભવતી બનાવી હોવાનો ખુલાસો થયો હતો. બાળકી માં ભોળા પણ નો લાભ લઇ સગા ફુવાએ જ તેની સાથે ના કરવાનું કર્યું હતું. ત્યારે સરકારે આ માટે પણ કડક અલગ નિયમો બનાવવા જોઈએ.
એકલતા નો ફાયદો ઉઠાવી કૂવો હવસખોર બની ગયો અને દીકરી ની સાથે એટલું ખરાબ કૃત્ય કર્યું કે તેની માટે કઈ જવાબ જ નથી. આખરે કિશોરીની માતાએ સલાબતપુરા પોલીસ મથકમાં તેમના નંણદોઇ એવા આરોપી ગુલામ યુસુફ ઉર્ફે ગોરુમીયા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ 16 વર્ષીય પુત્રીનું પેટ મોટું દેખાતું હોય તથા તેણીને પેટમાં દુઃખાવો થતો હોય તબીબી તપાસ કરાવી હતી. ડોક્ટર દ્વારા થયેલી સોનોગ્રાફના રિપોર્ટમાં તરુણીને આઠ માસનો ગર્ભ હોવાની હકીકત બહાર આવી હતી.
ત્યારે સવ કોઈ ને નવાઈ લાગી હતી. પોતાના સગા ફુવા એજ ભાણેજ ને ગર્ભવતી કરી દેતા બધી જગ્યાએ હાહાકાર મચી ગયો હતો. ત્યારે હવે પોલીસે આ મામલે કડક નિવેદન આપતા તેને આજીવન કારાવાસ ની સજા પણ આપવામાં આવી છે.