બોલિવૂડ એક્ટર સની દેઓલના દમદાર ડાઈલોગ્સ સાંભળી ને જોશ પુરા શરીર મા આવી જાય છે. સની દેઓલ તેની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં આવા જબરદસ્ત ડાઇલોગ્સ બોલ્યા છે કે બાળકોને તે હજી પણ યાદ આવે છે.
ઘાયલ થી લઈ ને દામિની અને સિંહ સાહબ ધ ગ્રેટ જેવી કેટલીક બોલિવૂડ મૂવીઝ માં સની દેઓલ એ દમદાર અને ફૌલાદી ડાઇલોગ્સ દરેકને હલાવી દીધા છે. સની દેઓલનો “તારીખ-પે-તારીખ ડાઇલોગ્સ સાંભળીને આજે પણ રોમાંચિત થઈ છે. આજે અમે તમને સની દેઓલના સુપર હિટ 15 ડાઇલોગ્સ વિશે બતાવી રહ્યા છે જે હિટ હતા, હિટ છે, અને હિટ રહશે.
1. ફિલ્મ.ઘાયલ વન્સ અગૈન (2016),અગર હમ સચ કે સાથ હૈ, તો હમે જીતને તક હાર નહિં માનની ચાહિએ.
2. ફિલ્મ. ગદર એક પ્રેમ કથા. (2001),યહ મુસલમાની હૈ,યહ મુસલમાની હૈ… લો અબ યહ હો ગઇ શીખની ઔર અબ કિસીને ઇસ કી તરફ આંખ ભી ઉઠા કર દેખા,તો વાહે ગુરુ દિ સૌ,ગદૅન ઉખાર દુગા .3.ફિલ્મ. ઝિદ્દી (1997),પાંચ બજે કે બાદ દેવા કી અદાલત શરૂ હોતી હૈ 4. ફિલ્મ ઘાતક (1996), પિજંરે મે આકર શેર ભી કુતા બન જાતા હૈ.
5.ફિલ્મ. ગદર એક પ્રેમ કથા. (2001),એક કાગજ પર મોહર નહીં લગેગી, તો ક્યા તારા પાકિસ્તાન નહીં જાએગા. 6.ફિલ્મ. ઘાતક (1996),મદૅ બનને કા ઇતના સોખ હૈ .તો કુતો કા સહારા લેના છોડ દે.
7.ફિલ્મ. દામિની (1993), જબ એ ઢાઈ કિલો હાથ કિસી પે પડતા હૈ આદમી ઉઠતા નહિ ઉઠ જાતા હૈ. 8.ફિલ્મ. ઘાતક (1996), એ મજદુર કા હાથ હૈ કાતિયા,લોહા પિગલાકર ઉસકા આકાર બદલ દેતા હૈ.
9.ફિલ્મ. ગદર એક પ્રેમ કથા. (2001),આપકા પાકિસ્તાન જીંદાબાદ હૈ,ઇસસે હમે કોઇ ઇતેરાજ નહીં લેકિન હમારા હિન્દુસ્તાન જીંદાબાદ થા,જીંદાબાદ હૈ, ઓર જીંદાબાદ રહેગા.
10. ફિલ્મ.દામિની (1993), તારીખ પે તારીખ,તારીખ પે તારીખ,તારીખ પે તારીખ,મિલતી રહી હૈ માયલોડૅ મગર ઇંસાબ નહિં મિલા.11,ફિલ્મ. ઘાયલ.ઝંખ મારતી હૈ પુલિસ, ઉતાર કર ફેક દો એ વરદી ઔર પહન લો બલવત રાય કા પટ્ટા અપને ગલે મે.
12.ફિલ્મ.ગદર એક પ્રેમ કથા. (2001),બરસાત સે બચને કી હેસયત નહીં ,ઔર ગોલી બારી બાત કર રહે હૈ આપ લોગ.13.ફિલ્મ. જીત (1996), કાજલ.ઇન હાથો મે સિફૅ હથિયાર છોડે હૈ.ઉને ચલાના નહીં ભૂલે.
14. ફિલ્મ.ગદર એક પ્રેમ કથા. (2001), મેં અપને બીબી બચ્ચો કે લિએ સિર ઝુકા સકતા હું,તો સબકે સિર કાટ બી સકતા હું. 15. ફિલ્મ.દામિની (1993),ચિલ્લાઓ મત.નહીં તો યહ કેસ યહી રફા દફા કર દુગા,ના તારીખ ના સુનવાય , સિધા ઇન્સાબ વો ભી તાબડતોડ.