HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક લવ રાશિફળ, જાણો આ અઠવાડિએ કેવી રહેશે તમારી લવ લાઈફ…

Team GujjuClub by Team GujjuClub
November 18, 2019
in જ્યોતિષ શાસ્ત્ર
397 4
0
551
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

તમારી રાશિ તમારા જીવન પર ખૂબ પ્રભાવ પાડે છે રાશિફળ દ્વારા જીવન માં થનારી ઘટના વિસે ની માહિતી મળી શકે છે .ઘણા લોકો ના મન માં એવો સવાલ ઉભો થાય છે કે આ આવનારા અઠવાડિયામાં આપણી લવ લાઈફ કેવી રહેશે.તો અમે તમને આ રાશિફળ માં જણાવીસુ કે આવનારા અઠવાડિયામાં તમારી લવ લાઈફ કેવી રહેશે.

મેષ રાશિ.

પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને આ મામલે શાંતિ પ્રાપ્ત થશે. તમને આખું અઠવાડિયું ઘણા અવસર મળશે જે જીવનમાં ખુશીઓ લઈને આવશે. અઠવાડિયાના અંતમાં સ્થિતિઓ સુધરશે અને પ્રેમ ગાઢ બનશે. કોઈ મહિલા આગળ વધીને તમારી લવ લાઈફમાં સકારાત્મક ફેરફાર લઈને આવી શકે. આ દિવાળી તમારા માટે ખૂબ ખાસ રહેશે.આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાનાં સોપાન બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

વૃષભ રાશિ.

આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. તમારી બેદરકારી થોડી વધારે કષ્ટદાયક બની શકે અને કોઈ સમાચારથી મન પરેશાન થઈ શકે. અઠવાડિયાના અંતમાં કારણ વિનાના વાદ-વિવાદથી બચો. લવ લાઈફ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ટાળી દો તો સારું રહેશે.આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ.

મિથુન રાશિ.

પ્રેમ સંબંધમાં સુખ-શાંતિ અનુભવશો અને જીવનસાથી સાથે શાંતિ ભર્યો સમય પસાર કરશો. અઠવાડિયાના અંતિમ ચરણમાં કોઈ મિત્ર અથવા સંબંધ કમને ખૂબ આકર્ષિત કરશે પરંતુ તેમાંથી એક પર જ અમલ કરી શકશો. અઠવાડિયાના અંતમાં કેટલીક ભાવનાત્મક પરેશાની વધી શકે છે.નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો.

કર્ક રાશિ.

આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ વધશે અને જીવનમાં સુખ તથા શાંતિ આવશે. એકબીજા પ્રત્યે પ્રેમ વધશે અને સમય રોમાન્ટિક થતો જશે. તમે પાર્ટનર સાથે શોપિંગ કરવા જઈ શકો છો. અઠવાડિયાના અંતિમ ચરણમાં તમારા જીવનમાં પ્રેમ મજબૂત થશે.આજે તમે કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે.

સિંહ રાશિ.

આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બૉસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે. આ જાણીને તમને ખરેખર સારૂં લાગશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો પ્રેમ સંબંધમાં સુખ તથા શાંતિ અનુભવશો. તમે પોતાના સાથી અને પરિવાર સાથે સુખી સમય પસાર કરતા જોવા મળશો. અચાનકથી કોઈ ગિફ્ટ પણ પ્રાપ્ત કરી શકો છો. અઠવાડિયાના અંતમાં સ્થિતિઓ ધીમે-ધીમે રોમાન્ટિક થતી જશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યોમાં પણ શામેલ થશો.

કન્યા રાશિ.

આ અઠવાડિયે પ્રેમ સંબંધ મજબૂત થશે. આ સંબંધમાં કોઈ તમાને આખું અઠવાડિયું ઘણી તકો મળશે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ લગ્ન સંબંધી કાર્યક્રમમાં શામેલ થઈ શકો. સમય રોમાન્ટિક રહેશે. સંતાન સંબંધિત સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે.આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ.

તુલા રાશિ.

તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો.આ અઠવાડિયું થોડો સંયમ રાખીને આગળ વધવું. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ સમાચાર તમારા માટે બેચેની વધારી શકે છે. સંતાન સંબંધિત કષ્ટ આવી શકે. અઠવાડિયાના અંતમાં પોતાના પર ભરોસો કરી નિર્ણય લો અને આગળ વધો નહીંતર કરેલા વાયદા મુશ્કેલ બનશે જેથી પ્રેમી નારાજ થઈ શકે.

વૃશ્ચિક રાશિ.

પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે. તમે પોતાના પાર્ટનર સાથે શોપિંગ વગેરેમાં વ્યસ્ત રહી શકો છો. પોતાની રિલેશનશીપને લઈને વધારે પઝેસિવ થવું તમારા માટે કષ્ટકારી બની શકે. અઠવાડિયાના અંતમાં પાર્ટીના મૂડમાં રહેશો અને કોઈ પિતાતુલ્ય વ્યક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરશો.રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે.

ધન રાશિ.

લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય પ્રેમ સંબંધમાં સુખ તથા શાંતિ અનુભવશો. સમય રોમાન્ટિક રહેશે અને તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. આ સમય અત્યંત અનુકૂળ છે અને આખું અઠવાડિયું પ્રેમ તથા સૌહાર્દ રહેશે. તમે પોતાના સાથી સાથે કોઈ સારી જગ્યાએ શિફ્ટ થવાનું મન બનાવી શકો છો. પ્રેમી સાથે યાદગાર પળો પસાર કરશો.

મકર રાશિ.

ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા,અટકેલા લાભ પરત મળે,સાંજ પછી આનંદના સમાચાર મળે,આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય, લવ લાઈફમાં શાંતિ અનુભવશો અને સમય અનુકૂળ થતો જશે. અઠવાડિયાની શરૂઆતમાં સમય રોમાન્ટિક રહેશે. એકબીજા પ્રત્યે વિશ્વાસ તમારા સંબંધને મજબૂત કરશે અને સમૃદ્ધિ લઈને આવશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાનો અનુભવ થશે. અઠવાડિયાના અંતમાં પ્રેમ સંબંધને લઈને બેચેની વધી શકે છે.

કુંભ રાશિ.

પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને આ મામલે શાંતિ અનુભવશો. ધૈર્ય અને વ્યવહાર કુશળતા તમારી રિલેશન શીપને વધુ મજબૂત બનાવશે. અઠવાડિયાના અંતિમ ચરણમાં તમારા માટે શુભ સ્થિતિ બનતી જશે અને સમય રોમાન્ટિક થશે. વીકના અંતિમ ચરણમાં કોઈ વાતને લઈને મન અશાંત રહી શકે.કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય, કુટુંબના વિવાહના પ્રશ્ન હોય તો ઉકલે,યાત્રા પ્રવાસ ના કારણે મન પ્રસન્ન રહેશે,પરિવાર માં જુના વિવાદો નો અંત આવશે.

મીન રાશિ.

તમારી વિચારસરણીને નિયંત્રિત કરો. સમયની સાથે પરિસ્થિતિ ઉકેલાશે, તેના માટે તે જેટલું વધુ ત્રાસ આપશે.આજ નો દિવસ સારો પસાર થશે.અઠવાડિયાની શરૂઆતમાં તમારી રોમાન્ટિક લાઈફમાં ધીમે-ધીમે શાંતિ આવશે. થોડું રિસ્ક લેવાનું શીખો સમય અનુકૂળ થતો જશે. અઠવાડિયાના અંતિમ ચરણમાં કોઈ વૃદ્ધના કારણે મન ચિંતામાં રહી શકે છે અને લવ લાઈફમાં કષ્ટ થઈ શકે. સાથે જ થોડી બેચેની અનુભવી શકો છો.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In