આજકાલ ની ખોટી જીવનશૈલી અને ભોજન માં પોષકતત્વો ની અછતના લીધે લોકો ઓછી ઉંમરમાં જ શારીરિક કામજોરી નો શિકાર થતા જાય છે. પુરુષો ઇચ્છે છે કે એમનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે, જેના માટે એ લોકો ઘણા પ્રકારની પૌષ્ટિક વસ્તુ નું પણ સેવન કરે છે. જો કોઈ વ્યક્તિ શારીરિક કમજોરી થી છુટકારો મેળવવા મંગતા હોય તો એમને અમુક વસ્તુનું સેવન ક્યારેય પણ ના છોડવું જોઈએ.
સ્પર્મ કાઉન્ટ એટલે કે શુક્રાણુઓની સંખ્યા કેટલી છે તેનો સંબંધ ખાવા-પીવા સાથે પણ છે. તજે ખોરાક શરીર માં જે છે તેનાથી શરીરની ગતિવિધિઓ નક્કી થાય છે.જ્યારે એક પુરુષના વીર્યમાં પાંચ કરોડથી પંદર કરોડ સુધી શુક્રાણુની સંખ્યા હોય તો તે મહિલાઓની ફલોપીઅન ટ્યૂબ માં તાત્કાલિન તરવા લાગે છે.
નબળી શુક્રાણુ શક્તિ માટે પ્રદૂષણ, ધ્રૂમ્રપાન અને આરોગ્યને નુકસાન પહોંચાડતો ખોરાક જવાબદાર હોવાનું માનવામાં આવે છે.સારા અને સંતુલિત ખોરાક વડે આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. દર સાતમાંથી એક દંપતિને બાળક પેદા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે પૈકી આશરે અડધા દંપતિઓમાં થતી આ સમસ્યા માટે પુરુષો જવાબદાર હોય છે.
ખજૂરનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં શરીર હુષ્ટ પુષ્ટ અને તંદુરસ્ત થવા લાગે છે. ખજૂરના સેવનથી શરીરને ભરપૂર પોષક તત્વ અને એનર્જી મળે છે, જે પુરુષો પણ શારીરિક કમજોરી ની સમસ્યા થી પીડિત હોય તો એમને દરરોજ 5 થી 6 ખજૂરનું સેવન જરૂર કરવું જોઇએ.રાત્રે સૂતી વખતે ખજૂર વાળું દૂધ પીવાથી ઘણો જ લાભ થાય છે. દૂધના સેવનથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ પ્રાપ્ત થાય છે, જેનાથી શરીર ની શારીરિક કમજોરી દૂર રહે છે. એટલા માટે દરરોજ સુતા પહેલા એક ગ્લાસ દૂધનું સેવન જરૂર કરવું જોઈએ.
15 ગ્રામ તુલસીના માંજર અને 30 ગ્રામ સફેદ મૂસલી લઈને ચૂર્ણ બનાવી લો. પછી એમાં 60 ગ્રામ સાકર વાટીને મિક્સ કરી, શીશીમાં ભરીને મૂકી દેવુ. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર- સાંજ ગાયના દૂધ સાથે સેવન કરવાથી યૌન દુર્બળતા દૂર થાય છે. મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. કાળા જાબું પુરૂષોની સે-ક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. કાળા જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.દિવસમાં બે વખત જાંબુ ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે.
5 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સે-ક્સ શક્તિને ઝડપથી વધારે છે.
100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવી. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું.આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી સાકર પીસેલી મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સે-ક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.
કેળા ઉર્જાનો ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, તેમાં લગભગ ૧૦૫ કલેરી મળી આવે છે જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. કેળાનું સેવન શરીર માં લોહીનું પ્રમાણ વધારીને શરીર ની તાકાત વધારવાનું કામ કરે છે. કેળામાં સે-ક્સુઅલ હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે, ખાસ કરીને પુરુષોમાં. કેળામાં સેરોટોનીન મળી આવે છે જે સંભોગ પછી ની ખુશી મહેસુસ કરે છે. દરરોજ 1 કેળાનું સેવન કરવાથી વ્યક્તિના શરીરમાં થોડા જ દિવસોમાં શરીર હુષ્ટ પુષ્ટ અને તંદુરસ્ત થવા લાગે છે.
૨૦૦ મી.લી. ગાયના દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી વીર્યની ખામી દુર થાય છે. ૧ ગ્રામ જાયફળનું ચૂર્ણ સવારે તાજા પાણી સાથે લેવાથી સે-ક્સ ક્ષમતા વધે છે. વાટેલી ખારેક, બદામ, પીસ્તા અને બીલી ફળના બીજને સરખા ભાગે ભેળવીને ખાવાથી પણ સે-ક્સ સંબંધી નબળાઈ દુર થાય છે. આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સે-ક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે.
200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંધ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો. આનાથી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે. પુરુષોએ 14 અઠવાડિયા સુધી બે મુઠ્ઠી અખરોટ, બદામ અને હેઝલનટ ખાવાથી તેમની શુક્રાણુની શક્તિમાં વધારો થાય છે. જેનાથી શુક્રાણુની તરવાની શક્તિમાં પણ વધારો થાય છે.