એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને પહેરવેશથી તેનું માપવું એ માનવતા માટે ખૂબ મોટી શરમજનક વાત સાબિત થાય છે. ઘણા સમૃદ્ધ લોકો સરળ પહેરવેશ અને સરળ જીવનમાં વિશ્વાસ રાખે છે, તેથી કેટલાક ગરીબ લોકો પણ છે જેઓ તેમની વાસ્તવિક ઓળખ છુપાવવા માટે જમાનાને ધોખો આપીને અને ભેસ બદલી ને જીવે છે. એવી રીતે આપણે કોઈ પણ વ્યક્તિનો પહેરવેશ જોઈ તેના વિશે આપનો અભિપ્રાય આપતા પહેલા તમારે એક વાર વિચાર કરવો જોઇએ. કંઈક આવો જ મામલો આપણે સામે આવ્યો છે.
તેથી આ દિવસોમાં એક વૃદ્ધ વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઈ ગઇ છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ મીડિયાની સામે વાયરલ થવામાં વધારે વાર લાગતી નથી. પરંતુ આ માટે આ વ્યક્તિમાં કંઈક વિશેષ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લોકોને તેની તરફ આકર્ષિત કરવા મજબૂર કરશે.આ વ્યક્તિ સાથે કંઈક આવું જ બન્યું.તેને જોવા માટે એ દિવસોમાં લોકોની લાઈન લાગતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે થાઇલેન્ડનો આ વ્યક્તિ જોવામા ખૂબ જ સરળ છે અને લોકો તેના પહેરવેશના લીધે તેને ભિખારી માને છે.
હાલમાં જ આ વૃદ્ધ વ્યક્તિ બાઇક શોરૂમ પર પહોંચ્યો હતો જ્યાં તેના ગંદા પહેરવેશ જોઈ લોકોએ તેની મજાક ઉડાવી હતી, ખબરો મુજબ એક દિવસ આ માણસ થાઈલેન્ડના થોમસ અલેક્સના પાસે ગાડીના શોરૂમમાં ફાટેલાકપડાં સાથે હોલમાં પહોંચ્યો હતો.અંદર પ્રવેશતાં જ તેણે આખા શોરૂમનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ અહીંના મેનેજરે તેને હાર્લી ડેવિસન બાઈક બતાવવાનું કહ્યું, વ્યક્તિના આ વાક્ય બોલવાની સાથે જ ત્યા ઉભેલા બધા કમૅચારી હસવા લાગ્યા અને તેના શબ્દો અવગણો કરવા લાગ્યા.
શોરૂમના કર્મચારીઓની વતૅન જોઇને એવ્યક્તિને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે શોરૂમના માલિકને બોલાવવાનું કહ્યું તે પહેલાં તેણે માલિકને મળવાની ના પાડી. પરંતુ તે વ્યક્તિની ઝિદ્દ ના કારણે આખીરકાર તેના સ્ટાફે માલિક ને બોલાવ્યા.માલિકને મળ્યા પછી તે વ્યક્તિએ તેના સાથે થયેલી બધી વાતો જણાવી અને કહ્યું કે તે શોરૂમમાં મને હાર્વે ડેવિડસન નથી બતાવી રહ્યા.આ વાત જાણી માલિકે આ વ્યક્તિને હાર્લી ડેવિસન બાઇકને જાતે બતાવી અને માલિકે બાઇક બતાવતા જોઈને આખો સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો.આ બંને ને જોઈને કર્મચારીઓ 10 મિનિટ સુધી ચૂપચાપ તાકતા રહ્યા.
બાઇકના માલિકે વૃદ્ધને જે બાઈક બતાવ્યું તેની કિંમત આશરે 12 લાખ રૂપિયા હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ વ્યક્તિને આ બાઇક ગમી ગઈ અને તેણે તરતજ 12 લાખ નિકાળ્યા અને માલિકને હાથમાં પકળાવી દિધા વ્યક્તિનો ભિક્ષુક કપડાં જોઈને કોઈએ સ્વપ્નમાં પણ એવું વિચિરુ નહિં હોય કે આ વ્યક્તિ પાસે લાખો રૂપિયા હશે આ પુરી ઘટનાને અહીં હાજર એક વ્યક્તિએ તેના ફોન ના એક કેમરા કેદ કરી હતી અને વ્યક્તિની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.જોત જોતામાં તે વ્યક્તિની કહાની વાયરલ થઈ ગઈ.આ ઘટના પછી એક મહિલા એ વ્યક્તિને પોતાનો ભાઈ માંડેઝા બતાવ્યા બેન અનુસાર તેમના ભાઈ શરૂઆતથી ખૂબ જ મહેનતુ હતા, અને હમેશાથી જ તે બાઇક ખરીદવા માંગતા હતા.