શું તમને ખબર છે ગૂગલની ઓફિસમાં 200 બકરીઓ કામ કરે છે અને તેમને આ માટે પગાર પણ મળે છે. અમેરિકાના માઉન્ટન વ્યૂ મુખ્યાલયમાં આ બકરીઓ ને ઘાસ ચરાવવાનું કામ આપવામાં આવ્યું છે આ માટે તેમને પગાર ઉપરાંત અન્ય સુવિધાઓ આપવામાં આવે છે.

રીપોર્ટ મુજબ બકરીઓ ઓના કારણે ઓફિસમાં લોન માં ઘાસ કાપવાની જરૂરી નથી પડતી અને સાથે આ બકરીઓના પેટ ભરાઈ જાય છે અને કંપનીના કર્મચારીઓ તેમને એક ઇકો ફ્રેન્ડલી માહોલ કહે છે બકરીઓ ને અઠવાડિયામાં એકવાર ઓફીસ લોનમાં ઘાસ ચરાવે છે.

રિપોર્ટમાં જણાવાયું છે ગૂગલ મેનેજમેન્ટે લોનમાં ઘાસ કાપવા માટે મશીનનો ઉપયોગ કરવાથી નથી કરવામાં આવતો કારણ કે તેનું કારણ એ છે મશીનમાંથી નીકળતા અવાજના કારણે ઓફિસમાં કામ કરનાર કર્મચારીઓને મુશ્કેલી થાય છે.

લોનમાં કાપવાની આ વિશેષ રીત પ્રથમ યાહુ દ્વારા 2007 માં શરૂઆત કરી હતી અને તને ગૂગલે પણ અપનાવી હતી. ઓનલાઇન રિટેલ જાયન્ટ એમેઝોનની ઓફિસમાં કઈક આવાજ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Write A Comment