સ્મશાન ગૃહ એક એવી જગ્યા છે જ્યાં મૃત લોકો નું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે મોટાભાગના સ્મશાન ગૃહ નદીના કિનારે આવેલા હોય છે. સ્મશાનગૃહમાં આપણે હિન્દુ શાસ્ત્ર અનુસાર પુરુષોની જવા દેવામાં આવે છે. મહિલાઓ અંદર પ્રવેશ કરી શકતી નથી, તો શું તમે જાણો છો શા માટે સ્મશાન ઘાટમાં સ્ત્રીઓને પ્રવેશ કરી દેવામાં આવતું નથી.
હિન્દુ ધર્મમાં જ્યારે અંતિમ સંસ્કાર કરી ને લોકો પરત આવે છે ત્યારે તેને વંદન કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓને મુંડન કરવાની છૂટ નથી. સ્ત્રીનું રદય ખૂબ જ કોમળ હોય છે તે વધારે દુઃખ જોઈ શકતી નથી. અને એવું પણ કહેવાય છે કે સ્મશાન ગૃહમાં જો સ્ત્રી ને જવા દેવામાં આવે તો તે મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી. જો સ્ત્રી તેના સંસ્કાર થતી જોશે તો તે રડશે માટે સ્ત્રીને જવા દેવામાં આવતી નથી.
એવી માન્યતા છે કે મૃત વ્યક્તિ નો અગ્નિસંસ્કાર કરવા જ્યારે સ્મશાનગૃહમાં આવે ત્યારે ઘરના પુરુષોને પગ ધોવા અને સ્નાન કરવા માટે મહિલા ઘરે હોવી જરૂરી છે. કારણકે જે વ્યક્તિ સ્મશાનગૃહમાં ગયું હોય તે વ્યક્તિને કોઈપણ વસ્તુ સ્પષ્ટ કરવાની છૂટ હોતી નથી. માટે સ્ત્રીઓને સ્મશાનમાં ઉજવવામાં દેવામાં આવતી નથી.
એક બીજી માન્યતા અનુસાર સ્મશાનઘાટ ભૂત કે આત્માનો વાસ કરે છે અને આત્મા મહિલાઓને નિશાન બનાવે છે એટલા માટે પણ સ્મશાન ઘાટમાં મહિલાઓને નથી જવા દેવામાં આવતું. એક કારણ અનુસાર અંતિમ સંસ્કાર બાદ આખા ઘર ની સફાઈ કરવામાં આવે છે. જેનાથી ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ પ્રવેશે નહીં. ઘરની સાફ-સફાઇ અને બીજા કામો માટે મહિલાઓને ઘરમાં જ રાખવામાં આવે છે. અને અગ્નિ સંસ્કાર માં લઈ જવામાં આવતી નથી.
ઘણી વાર સ્ત્રી સ્મશાન ગૃહમાં જાય તો ઘરે નાના બાળકો અથવા તો વૃદ્ધ લોકો હોય છે. તેનું ધ્યાન રાખવું પડે અને જો સ્ત્રી સ્મશાન ગૃહ માં જાય તો ઘરે કોઈ એવી વ્યક્તિ રહે નહિ જે બીજા લોકો ને સંભાળી શકે. કારણકે પુરુષો પણ સ્મશાન ગૃહ માં હોય છે. અને જો સ્ત્રી પણ આવે તો ઘરમાં રહેલા વ્યક્તિ ને સંભાળી ના શકે એટલા માટે સ્ત્રી ને સ્મશાનગૃહ માં જવા દેવામાં આવતી નથી.