જોઈએ છે કે માર્ગ અકસ્માતો ઘણા કારણ ના લીધે થાય છે. પણ આમ એક કારણ રસ્તા ના ખાડા પણ હોય શકે છે. તમે તો જાણો છો ભારત ના માર્ગ કેવા છે. પણ વરસાદ માં કેવા હાલત હોય છે. આ દિવસોમાં રસ્તા ના ખાડા હોતો દેખાતા પણ નથી.
આવામાં ઘણા બધા અકસ્માતો થાય છે આવી ઘટનાઓને કારણે આપણે હંમેશાં સરકાર અને પ્રશાસનને નાથી આગળ વધીએ છીએ. પણ કોપણ આ ખાડા ને કઈ કરતા નથી. બાથિંડા ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવતા ગુરબેક્સ સિંહનો વિચાર જુદો છે. તેંવો એક નાગરિક ની ફરજ પુરી પાડે છે. સરકારનો વિશ્વાસ કરીયા વગર તેવો રસ્તા ના ખાડા પુરે છે .
તેવો એવું કેમ કરે છે તેના પાછળ એક વાર્તા છે ગુરબેક્સ સિંહ કહે છે .એકવાર લિબર્ટી ચોક નજીકમાં બે બાઈક અને સ્કૂટર ખાડા ના કારણે અકસ્માત થી બચતા જોયા હતા. બસ આજ વાત મારા મગજ માં બેસી ગઈ છે. મને લાગે છેકે આ ખાડા ના કારણે કોઈ નો જીવ પણ જઈ શકે છે એટલા માટે ત્યાંથી તેમને ખાડા ભરવાનું ચાલુ કરી દીધું તેવોં જાતે જ ખાડા ભરે છે. આ ખબર નથી કેઆ કેટલું મોટું યોગદાન છે. પણ આ કામ હું સમાજ સેવા માટે કરૂ છુ.
તમને જાણકારી માટે કહી હે છેકે ગુરબેક્સ સિંહ અત્યારે સુધી રસ્તા ઉપર પાણી ભરાય છે આ કાર્ય માં મદદરૂપ થતા મોહમ્મદ સિંહે પણ તેમના આ કાર્ય માં તેમની સાથે રહે છે ગુરબેક્સ સિંહ ના જેમ મોહમ્મદ સિંહે તેમની જેમ તેવો ટ્રાફિક પોલીસ કર્મચારી પણ છે.
આ બંને મળીને ભાગુ રોડ, લિબર્ટી ચોક, દાના મંડળી અને બુલડુવાલાના હાઈવે ઉપર અને અનેક ખાડાઓ હાજર હોવાને કારણે તેમના ખાડા ભરિયા છે.
એક વાત કહીયે છેકે તેવો એમની ગાડી માં ખાડા ભરવાનું સામાન રાખે છે ઇંટો, એકબીજા સાથે જોડતી ટાઇલ્સ, કાદવ વગેરે માલ રાખે છે. બીજી બાજુ બીજી બાજુ, જ્યારે લોકોને સોશિયલ મીડિયા પર ગુરબેક્સ સિંહ આ કાર્ય વિશે જાણ થઈ, પછી તેમની પ્રશાસા શરૂ થઈ સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ નું કામ લોકોની
ગાડીને વારનવાર રોકવાની તેવું કામ હોય છે લોંચ લેવાનો પણ આરોપ લગાવામાં આવે છે ત્યારે ગુરબેક્સ સિંહ બોલીયા હતા કે પોલીસ વાળા આવાંનથી હોતા કેટલાક પોલીસ વાળા પ્રમાણિક અને સારા સ્વભાવવાળો હોય છે. ટ્રાફિક પોલીસ રસ્તાના ખાડા ભરવા નુકામ નથી પણ તેવો લોકો ના જીવ બચાવા ની સમાજ સેવા કરે છે
ગુરબેક્સ સિંહ ના જેમ આપડે નાગરિકો ને. કઈક કરવું જોઇએ જ્યારે પણ તમે તમારા ઘર ની રસ્તા ઉપર કે આસપાસનો ખાડો જુઓ ત્યારે તેને તમારી જાતે અથવા અન્ય લોકો સાથે ભરવાનું કામ કરો સરકાર તો ભરશે તો ભરશે પણ એપેહલા કોઈ વાહન ચાલક ખાડામાં પડી ગયો તો કોઈ અકસ્માત સર્જાયો તો એમ નો જીવ પણ જોખમ માં આવી શકે છે.