કોન્ડોમ એક સુરક્ષિત સેક્સ કરવા માટે સૌથી સહેલું હાથવગું ઉપયોગ કરી શકાય તેવું સાધન કહી શકાય, કોન્ડોમ થી સેક્સ કરવાના 2 ફાયદા તો છે જ જે તમને ખબર હશે, પહેલું કે કોઈ પ્રેગ્નટ નહિ થઈ શકે, અનેં કોન્ડોમથી સબંધ બાંધવાથી એડ્સ સામે રક્ષણ મળે છે
સૌથી સુરક્ષિત કોન્ડોમ:
કોન્ડોમ HIV-AIDS ઉપરાંત યૌન સંક્રમણથી પણ બચાવે છે. સુરક્ષિત યૌન સંબંધ માટે હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેના સાથે જોડાયેલી આ બાબતો જાણીને તમે પણ ચોંકી જશો.
માત્ર 5 ટકા પુરૂષો જ ઉપયોગ કરે છે
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરમાં માત્ર 5 ટકા જ પુરૂષો જ કોન્ડોમનો ઉપયોગ કરે છે. પરંતુ આ 5 લોકોએ છે જે રોજ કોન્ડોમથી સેક્સ કરે છે, બાકીના લોકો ક્યારેક ક્યારેક જ સેક્સ માટે કોન્ડોમ પહેરે છે
કોન્ડોમની વેરાઈટી
મોટાભાગના કોન્ડોમ લેટેક્સથી બને છે પરંતુ જો કોઈને લેટેક્સની એલર્જી હોય છે તો તેમના માટે નોન-લેટેક્સ કોન્ડોમ પણ માર્કેટમા
ઉપલબ્ધ છે. જે પોલીયૂરીથેનથી બનેલા હોય છે. કેટલાક કોન્ડોમ પોલીઆઈસોપ્રીનના પણ બને છે. આ ઉપરાંત લૈબ સ્કિન(ઘેટાંના બચ્ચાની ચામડી)ના પણ બને છે. જેને ઘેટાંના આંતરડાથી બનાવવામાં આવે છે.
સેક્સ પર નો ઈફેક્ટ
કેટલાક લોકોનું માનવું છે કે યૌન સંબંધ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી બે ગણી મજા મળે છે તો તેવું બિલકુલ નથી. નેશનલ સેક્સ સ્ટડીના એક સર્વે મુજબ કપલ્સ દ્વારા સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવા કે ન કરવા પર પ્લેઝરમાં ખાસ ફરક પડતો નથી.
40 ટકા મહિલાઓ ખરીદે છે કોન્ડોમ
થોડા સમય પહેલા આવેલા આંકડાઓ મુજબ 40 ટકા મહિલાઓ કોન્ડોમ ખરીદે છે. શુ તમને આ વાત વિશ્વાસમાં આવે છે ? જોકે હાં આ વાત સાચી છે પરંતુ આ વાત વિશ્વની મહિલાઓની કરવાંમાં આવે છે,ભારતીય મહિલાઓ અહીં ખુબજ ઓછા પ્રમાણમાં આવે છે કેમ કે એ શરમાળ હોઈ છે
દુનિયાનો સૌથી મોટો કોન્ડોમ
દુનિયાનો સૌથી મોટો કોન્ડોમ theyFit છે. આ 240mm લાંબો અને 69mm પહોળો છે. જે સામાન્ય કોન્ડોમ કરતા ખૂબ મોટો છે. હવે આ કોન્ડોમ કોઈ ભારતીય લગભગ ઉપયોગ નહિ કરી શકે કેમ કે આ કોન્ડોમ આફ્રિકાના જંગલોમાં રહેતા આદિવાસીઓના માટે બનાવેલ છે,આ આદિવાસીઓના લિંગ 12થી 15 ઈંચ લાંબા હોઈ છે
ઈજિપ્ત અને કોન્ડોમ
લેટેક્સ કોન્ડોમ પહેલા પ્રાણીઓના બ્લેડર દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઈજિપ્તના લોકો આ કોન્ડોમ ઉપરાંત ફિશની સ્કિન, લિનન અને સિલ્કના બનેલા કોન્ડોમનો ઉપયોગ કરે છે.
કોન્ડોમમાં ઈલેક્ટ્રિક શૉક
કોન્ડોમ જ્યારે બનાવવામાં આવે છે તે દરમિયાન તેમાં ઈલેક્ટ્રિક શૉક આપવામાં આવે છે. જેની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે તે કોઈ જગ્યાએથી તૂટેલો કે ફાટેલો નથીને.
ચાર વર્ષ સુધી ઉપયોગી
જો કોન્ડોમને ઠંડી અને સૂકી જગ્યા પર રાખવામાં આવે તો તે ચાર વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.પરંતુ કોન્ડોમની આમ કોઈ એક્સપાયર તારીખ નથી હોતી,પરંતુ થોડા વર્ષો પહેલા 4 વર્ષ ફિક્સ કરવામાં આવ્યા જેથી કોન્ડોમની એક્સપાયર તારીખ લગભગ 4 વર્ષની રાખવામાં આવે છે