હિન્દી સીરીયલો દરેક ઘરના સદસ્ય જોવે છે અને બધાંજ પોતાના મનપસંદ ટીવી હિરોઇનો જોવા માટે દરેક જણ ટીવી સ્ક્રીનની સામે બેસી જાય છે આ ટીવી સ્ક્રીનોમાં દેખાતી હિરોઇનોની અસલી ઉંમર જાણવા માટે ખૂબ જ મુશ્કેલી થાય છે તે ખૂબ જ સુંદર અને જવાન લાગે છે તમને ખબર છેકે તેમની અસલી ઉંમર શું હશે તો ચાલો આજે તમને તેમની અસલી ઉંમર જણાવા જઈ રહ્યા છે.
1.દીપિકા.
સિરીયલ સસુરલ સિમર કા થી ભારતીય ટેલિવિઝન સ્ક્રીન પર ખૂબ પ્રખ્યાત દીપિકા 28 વર્ષ ની થઈ ગયી છે ડાન્સિંગ રિયાલિટી ટીવી શો નચ બલિયે માં પણ જોવા મળી હતી.
2.મૌની રોય.
કલર્સની સિરિયલ નાગિન સિઝન 1 અને 2 માં તેની ચર્ચાઓ પ્રખ્યાત થઈ 28 વર્ષીય મૌની રોય ખૂબ જ સુંદર છે.
3.ક્રીતિકા.
28 વર્ષની ક્રીતિકા કુછ તો લોગ કહેગે અને રિપોર્ટ્સ જેવી સિરિયલોમાં પોતાની સારી અભિનય બતાવ્યો હતો હાલમાં સિરિયલ ચંદ્રકાંતા માં પોતાનો અભિનય બતાવી રહી છે.
4.દિવ્યાંકા.
32 વર્ષીય દિવ્યાંકા એક ક્યૂટ સિરીયલમાં તેના ચહેરા સાથે જલબા કરતી જોવા મળી છે સીરીયલ માં સ્ટાર પલ્સમાં સિરીયલમાં યે હૈ મોહબ્બતેં દિવ્યાંકાની પ્રિય ઇશી મા બનાવી છે અને ડાન્સિંગ રિયાલિટી ટીવી શો નચ બલિયે સીઝન 8 ની વિજેતા પણ રહી ચૂકી છે.
5.અદા ખાન.
28 વર્ષની અદા ખાન કલર્સના કોમેડી શો કોમેડી નાઇટ્સ બચાવો માં રહી છે તેણીએ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે પરંતુ નાગિન સિરિયલથી ખૂબ પ્રખ્યાત થઈ ગયી છે.