ટીવી સિરિયલોની વહુ જે શાનદાર અને સીધી લાગે છે તે રિયલ લાઈફમાં જીવનમાં તેના બોલ્ડ અને ગ્લેમરસ લૂક માટે ચર્ચામાં રહી છે.
તમે તેમને હવે સુધીમાં સાડી અને સિંદૂરમાં જોયા જ હશે પરંતુ તમે તેમનું સ્વરૂપ જોઈને તમને આચાર્ય થશે. ટેલિવિઝન દુનિયામાં વહુ રિયલ લાઈફમાં કેવી રીતે જીવન જીવે છે આજે તમને જણાવી રહ્યા છે.
રુબીના દિલાઈક.
છોટી બહુ એટલે રુબીના જેનું પાત્રમાં માસૂમયત થી ભરેલું હોય છે ભલે તે નાની વહુની હોય તેમને ઘર ઘરમાં પહેચાન બનાવી છે તેમે જાણવામાં માંગો છો કે તેવો રિયલ લાફ માં કેવીરીતે રહે છે તો નીચેની તસ્વીરો જોવો.
મોની રોય.
નાગીની શિવાંગી ઉર્ફે મોની જ્યાં કદમ મૂકે છે ત્યાં તેની છાપ છોડી દે છે એકતા કપૂરની ટીવી સીરિયલ કિસી સાસ ભી કભી બહુ થી ડેબ્યૂ કરનાર મૌની રોય તેની નાગિન સિરિયલના કારણે લોકોની પસંદીદા ટીવી એક્ટ્રેસ ની લિસ્ટમાં ટોપ પહોંચી ગઈ છે.
સનાયા ઈરાની.
સનાયા ઈરાની ભોલી -ભાલી છોકરી નો રોલ ભજવે છે આ પ્યાર કો ક્યા નામ દૂન, છુંનછુંન અને રંગરસિયા સિરિયલોમાં જોવા મળી હતી.
નિયા શર્મા.
જમાઈ રાજામાં રોશની ખુરાનાની ભૂમિકા ભજવનારી નિયા તેના નટખટ અદા માટે જાણીતી છે તે એક હજાર મેં મેરી બેહના હૈ માં માનવીની ભૂમિકા માં જોવા મળી હતી.
રૂપ દુર્ગાપાલ.
ગંગા મેં રુહ સુપ્રિયાની ભૂમિકા ભજવી હતી અને બાલિકા વધુ માં સાંચીની ભૂમિકા નિભાવી હતી તેમનો બોલ્ડ લુક જુઓ.