અત્યાર ના સમય માં ગેંગરેપ ના કિસ્સા ખૂબ વધી ગયા છે,અને આજ ના સમય માં મહિલાઓ ને ઘર માંથી બહાર નીકળવું પણ ઘણું મુશ્કેલ બની ગયું છે.કારણે કે આવા ગેંગરેપ ના કારણે યુવતીઓ પોતાને પોતાને અસુરક્ષિત મહેસુસ કરે છે.તમને જણાવી દઈએ કે હાલ માં આવો એક ગેંગરેપ નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.
તો હવે જાણીએ આ કિસ્સા વિસે વિગતે.આ કિસ્સો વલસાડ જિલ્લાના ધરમપુર તાલૂકાના વિરવલ ગામનો છે.જેમાં એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે આ ગામ માં રહેતી એક યુવતી પર ગેંગરેપ થયો છે.જણાવીએ એના વિશે વિગતે.મળતી માહિતી મુજબ,રેપ થનાર યુવતી નો એક મિત્ર હતો અને એ બન્ને ઘણા સમય થી પ્રેમ સંબંધ માં બંધાયા હતા.પરંતુ કોઈ કારણોસર આ યુવતી ના મિત્ર ના કોઇ બીજી સ્ત્રી સાથે લગ્ન થઈ જાય છે.
ત્યાર બાદ થોડા સમય પછી આ યુવતી એના લગ્ન થવા ને કારણે એની સાથે બધા સંબધો તોડી નાખ્યા હતા.પરંતુ એક બન્યું એવું કે આ યુવતી જ્યારે એના ગામ માં એકલી ગઈ હતી ત્યારે એના મિત્ર એને એવું કહ્યું કે તું મારી જોડે કેમ નથી બોલતી એવું કહી ને ઝગડો કર્યો અને યુવતી સાથે અપશબ્દો બોલવા લાગ્યો પણ યુવતી ના કોઈ જવાબ ન આપવા ને કારણે આ યુવકે એના મિત્રો ને બોલાવી ને આ યુવતી પર અવારનવાર ગેંગરેપ કર્યો હતો.
આ યુવકે અને એના મિત્ર એ આ યુવતી પર ગેંગરપ કર્યા બાદ આ યુવતી ને આ લોકો એ વીરવલ ગામ માં સુમસાન જગ્યા એ છોડી ને ભાગી ગયા હતા.અને આ યુવતી એ ગેંગરેપ થયા બાદ એને એના પરિવાર ને જાણ કરી હતી.અને તમને જણાવી દઈએ કે આ વલસાડના ધરમપુરમાં સગીરા સાથે ગેંગરેપ કર્યાની ઘટના સામે આવતા સમગ્ર ગામ માં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યાર બાદ એના પરિવાર ના લોકો એ ધરમપુર પોલીસ સ્ટેશન માં આ ગેંગરેપ ની ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસ એમને આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે અમે આ આવું કૃત્ય કરનાર આ લોકો ને જલ્દી જ પકડી પાડીસુ.વલસાડ માં અવારનવાર ગેંગરેપ ના કિસ્સા માં ખૂબ વધારો થઈ રહ્યો છે અને જો પોલીસ દ્વારા જોઈ કોઈ કડક પગલાં લેવા માં નહીં આવે તો પછી ત્યાં ઘણું ન થવાનું થઈ શકે છે.