આજે મેં તમને એવી માહિતી આપીશું જે તમે ક્યારે નહિ જાણી હોય.આ માહિતી મ અમે તમને જણાવીશું એવા બોલિવૂડ સ્ટાર્સ વિષે જેઓ વિદેશ માં પ્રોપટી ખરીદવા બાબતે સૌથી આગળ છે તો આવો જાણી લઈએ

જ્હોન અબ્રાહમ.જ્હોન અબ્રાહમ જે ઓ બોલિવૂડ ના એક જોરદાર અભિનેતા છે અમેરિકા જેવા દેશ માં 45 કરોડ નું ઘર તેમના નામે કરી ચુક્યા છે કામ ની વાત કરીએ તો જ્હોન અબ્રાહમ ની પાછળ ની ફિલ્મ બાટલા હાઉસ બોક્ક્સ ઓફીસ ઉપર હિટ સાબિત થઈ હતી.

અક્ષય કુમાર. બોલિવૂડ ના ખેલાડી અક્ષય કુમાર તેમની એક્ટિંગ થી ગમેતે નું દિલ જીતી શકે છે અક્ષય કુમાર જેઓ આજના સમય માં બોલિવૂડ ના સૌથી મોટા અભિનેતા ઓ માં શામિલ છે અક્ષય કુમાર ની પાછળ ની ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફીસ ઉપર બ્લોક બસ્ટર સાબિત થઈ તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર કેનેડા માં 55 કરોડ રૂપિયા નું ઘર ખરીદ્યું છે.

સલમાન ખાન.મિત્રો સલમાન ખાન પણ કોઈ ના થી કમ નથી તેમના મન પસંદ ની જગ્યા દુબઇ માં 65 કરોડ નું મકાન ખરીધુ છે વર્ક ફ્રટ ની વાત કરીએ તો સલમાન ખાન ની પાછલી ફિલ્મ ભારત ખૂબ હિટ થઈ હતી જ્યાં સલમાન ખાન ની આગળ ની ફિલ્મ દબંગ 3 આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે.

અભિષેક બચ્ચન.આ વર્ષ ના મહાનાયક અમિતાભ બચ્ચન નો પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન એ પેરિસ માં એક જોરદાર 70 કરોડ નું ઘર ખરીદ્યું છે કામ ની વાત કરવા માં આવે તો અભિષેક બચ્ચન ની પાછલી ફિલ્મ હાઉસફુલ 3 જે 3 વર્ષ પહેલાં 2016 માં રિલીઝ થઈ હતી આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર હિટ સાબિત થઈ હતી .

શાહરુખ ખાન.બોલિવૂડ ના બાદશાહ શાહરુખ ખાન બોલિવૂડ ના સૌથી અમિર અભિનેતા છે શાહરુખ ખાન એ લંડન માં 220 કરોડ નું ઘર ખરીદ્યું છે જે એક મહેલ થી ઓછું નથી કામ ની વાત કરવા માં આવે તો શાહરુખ ખાન ની પાછલી ફિલ્મ જીરો બોક્સ ઓફીસ ઉપર ખૂબ ખરાબ રીતે ફ્લોપ રહી.

Write A Comment