જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓ નું દરેક વ્યક્તિ ના જીવન માં ખૂબ મહત્વ હોય છે અને વ્યક્તિ રાશિ દ્વારા એના ભવિષ્ય નું નિર્માણ કરી શકે છે.અને રાશિ દ્વારા જ જ જાણી શકાય છે કે આવનારો સમય આપના માટે કેવો રહેશે,અને આજે ઘણા સમય બાદ સૂર્ય નો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે અને એના અને એના કારણે સૂર્ય દેવ આ થોડી રાશિઓ ને કરાવવાના છે ખૂબ મોજ.અને તમે પણ જાણો છો કે સૂર્ય એ જગત ની આત્મા છે.અને એ સૌને જીવન પણ પ્રદાન કરે છે.
તો હવે જાણીએ કે સૂર્ય દેવ કઈ રાશીઓ ને કરાવશે મોજ.
સિંહ રાશિ.
તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે,સામાજિક શેત્ર માં તમારી ખ્યાતિ વધી શકે છે.તમે તમારા વેપાર માં થોડો બદલાવ કરશો જે તમારા માટે ફાયદાકારક રહેશે,તમારા દ્વારા કરેલ મહેનત નું પરિણામ મળશે, જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો,ઘર પરિવાર માં સંબંધ સારા રહેશે,બાળકો તરફ થી બધી મુશ્કેલીઓ દૂર થશે,તમારું સ્વસ્થ સારું રહેશે.
કર્ક રાશિ.
તમારું મન કામ કાજ માં લાગશે,કાર્યસ્થળ માં સારી વસ્તુઓ આગળ બધું શકે છે,જો આ રાશિ ના જાતકો આયાત કે નિકાસ થી જોડાયેલા છે તો એમને સારો લાભ મળી શકે છે,જે લોકો લાંબા સમયથી વિદેશ જવાની યોજના બનાબતા હતા એમને વિદેશ જવાની તક મળી શકે છે,તમને ભવિષ્ય માં લાભ ના ઘણા અવસરો મળવા ના છે.આર્થિક રૂપ થી તમે સુરક્ષિત રહેશો,ભૂમિ ભાવન થી સંબંધિત કાર્યો ના સફળતા મળશે.
ધન રાશિ.
જીવનસાથી અને બાળકો ના સ્વાસ્થ્ય માં સુધાર આવશે,તમારી આવક વધી શકે છે,તમે તમારા શત્રુઓ પર હાવી રહેશો,માનસિક ચિંતાઓ થી છુટકારો મળશે,તમેં માનસિક રીતે શાંત રહેશો,કાર્યશેત્ર માં સુધારો આવી શકે છે,તમે તમારું ફરજ ને સારી રીતે પૂર્ણ કરી શકશો,અચાનક તમને આર્થિક લાભ મળવાના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિ.
ઘર પરિવાર નો માહોલ સારો રહેશે,તમે કોઇ જોખમ ભર્યું કાર્ય હાથ માં લઇ શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે, તમારું રોકાયેલું ધન પરત મળી શકે છે,કાર્યસ્થળ માં પરિસ્થિતિઓ તમારા પક્ષ માં હશે,તમારા સંબંધો માં મજબૂતી આવશે,ઘર પરિવાર ના લોકો સાથે તમે વધારે સમય પસાર કરશો,જીવનસાથી ના સારા વ્યવહાર થી તમારું મન પ્રસન્ન રહેશે.
મીન રાશિ.
અચાનક ધન પ્રાપ્તિ ના માર્ગ ખુલી શકે છે,બાળકો ની તરક્કી થી તમે ગર્વ મહેસુસ કરશો,ઘર પરિવાર માં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે,વિદ્યાર્થીઓ નું મન અભ્યાસ માં લાગશે,તમારા દ્વારા કરેલ પ્રયાસો સફળ થશે,જીવનસાથી સાથે સંબંધો માં મધુરતા આવશે,તમે સારા સમય પર મહત્વ પૂર્ણ નિર્ણય લેવા માં સક્ષમ થઈ શકો છો,સાવસ્થ્ય માટે સમય સારો છે.
વૃષભ રાશિ.
માનસિક તણાવ તમારા પર હાવી થઈ શકે છે,તમારે કઠિન પરિસ્થિતિઓ માં પોતાના પર કાબુ રાખવો પડશે, તમે પોતાના પર નકારાત્મક વિચારો ને હાવી ન થવા દો,તમારા સ્વાસ્થ્ય માં રુકાવટ આવી શકે છે,માટે સાવસ્થ્ય નું ધ્યાન રાખો,તમે કોઇ પણ કાર્ય માં ઉતાવળ ન કરો,નહિ તો તમને ભારે નુકસાન થઈ શકે છે,તમને ધન હાનિ થવા ના યોગ બની રહ્યા છે,માનસિક ચિંતા વધી શકે છે.
મેષ રાશિ.
તમે વિચારેલું કાર્ય પૂરું ન થવા ને કારણે તમારું મન પરેશાન રહેશે,જે લોકો નોકરી વર્ગ ના છે એ લોકો નોકરી માં આગળ વધી શકે છે,પરંતુ તમે કોઈ અધિકારીઓ સાથે વાદ વિવાદ થી બચો,અનુભવી લોકો નો સહયોગ મળી શકે છે,ઘર પરિવાર માં કોઈ વ્યક્તિ ની સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે જેથી તમે પરેશાન રહેશો,ધર્મ કર્મ માં વધારે રુચિ ધરાવસો.
મિથુન રાશિ.
તમે રોકાણ કરવાથી બચો નહિ તો તમને મુશ્કેલી પડી શકે છે,કામ કાજ ને લઈ ને તણાવ માં રહેશો, જીવનસાથી નો સહયોગ મળી શકે છે,આર્થિક બાબતની વાત કરીએ તો આ ગાળામાં જુગાર-સટ્ટાથી દૂર જ રહેવું, પૈસાનું નુકસાન થઈ શકે છે. જે રાઝ તમે બધાથી છૂપાવ્યા છે તે જાહેર થઈ શકે છે. કુલ મેળવીને આ ગાળામાં તમારે ખૂબ સમજી વિચારીને ચાલવું પડશે.
કન્યા રાશિ.
તમે તમારું મહત્વ કાર્ય કરવા માટે વધારે પ્રયત્નો કરશો,જેનું તમને સારું રીઝલ્ટ મળશે,તમે તમારા મિત્રો સાથે કઈ ફરવા જઇ શકો છો,ઘરેલુ વાતાવરણ સારું રહેશે,જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમને વાદ વિવાદ થવા ની સંભાવના છે,ઘર ની સુખ સુવિધા માં વધારે ખર્ચ થઈ શકે છે,તમ તમારા ન કામ ના ખર્ચ પર ધ્યાન રાખો.
તુલા રાશિ.
કાર્યસ્થળ માં મોટા અધિકારીઓ નો વ્યવહાર નકારાત્મક રહી શકે છે,તમારું મહત્વ પૂર્ણ કાર્ય સમય પર પૂરું ન થવા ને કારણે તમારું મન પરેશાન રહી શકે છે,ઘર પરિવાર માં આશાંતિ નું વાતાવરણ ઊભું થઈ શકે છે, તમારે ઘરેલુ મામલા માં ધ્યાન રાખવું જરૂરી છે,ભાઈ બહેન સાથે વાદ વિવાદ થઈ શકે છે,તમે પોતાને એકલા મહેસુસ કરશો,તમારી જરૂરતો પર વધારે ખર્ચ થશે,
વૃશ્ચિક રાશિ.
તમે ઘર નું બજેટ બનાવી ને ચાલો,ઘર પરિવાર માં કોઈ મોટા વ્યક્તિ નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે,તમે ઉતાવળ માં કોઇ પણ કાર્ય ન કરો નહિ તો તમને વધારે નુકશાન થઈ શકે છે,તમારા શત્રુ તમને હેરાન કરી શકે છે,તમારે કારોબાર ના કારણે કોઇ યાત્રા પર જવાનું થઈ શકે છે,તમારા દ્વારા કરેલ યાત્રા સફળ નહિ થાય.ઘરના સારા વાતાવરણને કારણે તમારી અનેક મૂંઝવણો દૂર થઈ જશે. આ ગાળામાં તમારી મુલાકાત જૂના મિત્રો સાથે થઈ શકે છે.
મકર રાશિ.
સંપત્તિ સંબંધિત કોઇ નવો સોદો થઈ શકે છે,જે લોકો ના હજી સુધી વિવાહ નથી થયા એમને લગ્ન નો સારો પ્રસ્તાવ મળશે,નાની મોટી બીમારીઓ નો સામનો કરવો પડી શકે છે,માટે તમે તમારા સાવસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખો,તમારા દ્વારા કરેલ યાત્રા સફળ થશેશરદી-ખાંસી જેવી નાની-મોટી તકલીફ થઈ શકે છે. સામાજિક સ્તરે પણ સમજી વિચારીને ચાલવું. તમારા માન-સન્માન પર આંચ આવી શકે છે.