આપણો ભારત દેશ સંસ્કૃતિ, શ્રધ્ધા અને ધાર્મિક છે ઘણા બધા એવા ઐતિહાસિક અને પૌરાણિક સ્થળો છે જે કથાઓ સાથે જોડાયેલું છે .આમ તો આપણા ભારત દેશમાં ઘણા બધા સ્થળો આવેલા છે.જેને જોવા માટે લોકો દેશ વિદેશમાં થી પણ આવે છે.અહીંના મંદિર અને અનેક ઘણી પણ પ્રાચીન અને અજબ ગજબ પ્રથાઓ છે.દરેક સ્થળોની અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ પ્રથાઓ હોય છે.

આપણે જો આ મંદિરોની વાત કરીએ તો અહીંના મંદિરોની મહિમા વિદેશોમાં પણ પ્રચલીત છે.જેમાં ભગવાનના મંદિર અને માતાના મંદિર પણ જોવા મળે છે.આમ આ આપણા ભારત માં આમ તો એવી ગજની બધી જગ્યાઓ છે .જે આજે પણ કુદરતી સૌંદર્ય થી ભરપૂર છે.અને અમે આવી જ એક જગ્યા વિષે વાત કરવાના છે.

જે આપણો દેશ આઝાદ થયાને આજે લગભગ 75 વર્ષ થવા આવ્યા છતાં હજુ પણ આ જગ્યા અંગ્રેજો ના તાબા હેઠળ જ છે અને ત્યાં જવા માટે મજૂરી લેવી પડે છે. એટલા માટે આજે પણ આ જગ્યા માટે આપણે અંગ્રેજો ના ગુલામ જ છીએ.ભારત 15મી ઓગસ્ટ 1947માં આઝાદ તો થઈ ગયો. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળ્યા બાદ દેશના ખુણે ખુણા સુધી ભારત સરકારનું શાસન ચાલે છે.પરંતુ શું તમે જાણો છો. દેશમાં હજુ એક એવી જગ્યા છે જ્યાં અંગ્રેજોનું રાજ ચાલે છે. અહીં કોઈપણ કામ કરતા પહેલા ભારતને બ્રિટિશ સરકારની મંજૂરી લેવી પડે છે.આ જગ્યા નાગાલેન્ડની રાજધાની કોહિમામાં છે, જેને સમગ્ર દુનિયા ‘કોહિમા વોર સેમેટ્રી’.

એટલે કે હોકિમા યુદ્ધ સ્મારક નામથી જાણે છે.અહીં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા 2700 બ્રિટિશ સૈનિકોની કબર છે. અહીંયા જ ચિંડવિન નદીના કિનારે જાપાનની સેનાએ આઝાદ હિન્દ ફોજ સાથે મળીને બ્રિટિશ સરકાર પર હુમલો કર્યો હતો. આ યુદ્ધને ઈતિહાસમાં કોહિમા યુદ્ધના નામથી ઓળખાય છે.

બ્રિટિશ સરકારે પોતાના સૈનિકોની યાદમાં આ જગ્યાએ સ્મારક બનાવડાવ્યું હતું. અહીંના સ્મારકોનું કામ કોમનવેલ્થ વોર ગ્રેવ કમીશન દ્વારા કરાય છે. આથી આવી જગ્યાઓ પર ભારતીયોને ફોટો ખેંચવાથી લઈને દેખરેખ સુધીના કામ માટે બ્રિટિશ સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ પાછલા વર્ષે આ સ્મારક પાસેનો રસ્તો પહોળો કરવાનો પ્રસ્તાવ ભારત તરફથી અપાયો હતો પરંતુ બ્રિટિશ સરકારે તેને રદ કરી નાખ્યો હતોઆમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ .

Write A Comment