ચીનના વુહાન માંથી નીકળેલો વાઈરસ આજે આખી દુનિયામાં હાવી થઈ રહ્યો છે.કોરોના વાયરસ દુનિયામાં આગની જેમ ફેલાઇ રહયો હોવાથી તેના સંક્રમણથી રોજ સેંકડો લોકોના મોત થાય છે અને લાખો લોકો જીવન અને મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઇ રહયા છે.કોરોના વાયરસની દવા અને રસી શોધવા ઉપરાંત પણ જે સંશોધનો ચાલી રહયા છે જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.આ વિગત એવી છે જે જાણી ને ચોક્કસ તમને નવાઈ લાગશે જ આ ખુબજ ચોકવનારી વિગત છે.નિષ્ણાતોએ શોધ્યું છે કે કોરોના વાયરસ કોઇ પણ મૃતદેહમાં જયાં સુધી ફલૂડ એટલે કે તરલ હોય ત્યાં સુધી જીવતો રહે છે.

એટલે સામાન્ય રીતે કઈ એ તો કોરોનાં વાઈરસ મૃત્યુ બાદ પણ મૃતદેહ માં જીવતો રહે છે.આ રીસર્ચ માં જાણવાં મળ્યું કે મુત્યુ પછી કોરોના વાઇરસ ચાર દિવસ સુધી ડેડબોડીમાં જીવિત રહે છે જે ખુબજ ચોકવાનારું છે જોકે વૈજ્ઞાનિકો એ તેનો રસ્તો પણ બતાવ્યો છે અને આ અનુસાર વર્તયે તો કોરોનાં નાસ પામે છે.સામાન્ય વાત છે કે જ્યાં સુધી આપણું શરીર શુકુ ના પડે ત્યાં સુધુ તેમાં કોરોનાં રહે છે.મૃતદેહમાં જયાં સુધી ફલૂડ એટલે કે તરલ હોય ત્યાં સુધી જીવતો રહે છે.શરીરમાંથી ફલૂડ ખતમ થતા 3થી 4 દિવસ લાગે છે.કોઇ પણ કોરાના વાયરસના સંક્રમિતને મૃતદેહને દફનાવવામાં આવે ત્યારે પણ શરીરમાંથી ફલૂડ ખતમ થતા ૩ થી ૪ દિવસ લાગે છે આથી ત્યાં સુધી વાયરસ જીવતો રહી શકે છે.

જો કોઇ દફનાવવામાં આવેલા મૃતદેહને બહાર કાઢવામાં આવે તો કોરોના વાયરસ મોં,આંખ કે નાક દ્વારા શરીરમાં સંક્રમણ કરી શકે છે.આવા સંજોગોમાં દફનાવ્યા પછી પણ તે સ્થળની સુરક્ષા રાખવામાં આવે તે જરૂરી છે.સૌથી સારો રસ્તો હિન્દૂ ધર્મ અનુસાર મૃતદેહ ને બાળવા નો છે.મિત્રો અહીં કોઈ ધર્મની રીતે નહીં પરંતુ સાવચેતી ની રીતે જોવામાં આવે તો મૃતદેહને બાળવો એ સૌથી સારો નિર્ણય થઈ શકે છે.મૃતદેહને બાળવો કે દફનાવવો એ હંમેશા વિવાદ અને કલ્ચર ભેદનો વિષય રહયો છે પરંતુ કોરોના મહામારીની રીતે વિચારવામાં આવે તો બંને સુરક્ષિત છે પરંતુ મૃતદેહને અંતિમવિધી વગર પડયો રાખવો જોખમી છે.

ઇટલીમાં કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમક્રિયા સાથે સંકળાયેલા લોકોને પણ ચેપ લાગ્યો હતો.ઘણા દેશોમાં તો કોરોના સંક્રમિત વ્યકિતનું મોત થાય ત્યારે તેની અંતિમક્રિયામાં ૭ થી ૧૦ થી વધારે લોકોના જોડાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.હિન્દૂ ધર્મ ના ગ્રંથો માં દુનિયાની દરેક મુશ્કેલી નો હલ આપેલો છે.તે પૈકી એક હલ મૃતદેહ ને બાળવું તે પણ છે.અહીં કોઈપણ ધર્મ ની રીતે નહીં પરંતુ જે રીતે રીસર્ચ થઈ રહી છે તે રીતે વાત કરીએ તો પકન આજ જવાબ સામે આવી રહ્યો છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇબોલા વાયરસના સંક્રમણ દરમિયાન એક એડવાઇઝરી બહાર પાડી હતી તે અંર્તગત મૃતકને દફનાવવાની અંતિમવિધી દરમિયાન કેટલીક કાળજી રાખવી જરુરી છે.ઇન્ફેકશન થવાની શકયતા મૃતદેહના અગ્નિ સંસ્કાર વિધી દરમિયાન પણ રહેલી છે મૃતદેહને એક વાર બાળવાની પ્રક્રિયા પુરી થાય પછી કોઇ જ ખતરો રહેતો નથી.આ ખુબજ સારો રસ્તો છે કોરોનાં નો નાશ કરવા નો.

Write A Comment